SRK અને સ્મૃતિ ઇરાની વચ્ચેનું આ કનેક્શન તમને ખબર છે?
શાહરૂખ ખાને સ્મૃતિ ઇરાનીની દિકરી શેનેલ અંગે મોટો ખુલાસો કર્યો છે. આ વાત જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
કેન્દ્રિય મંત્રી અને ભૂતપૂર્વ ટેલિવિઝન એક્ટ્રેસ સ્મૃતિ ઇરાની અને બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ એક સ્પેશિયલ કનેક્શન શેર કરે છે. આ વાત શાહરૂખ ખાને જાતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ કનેક્શન જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
વાત એમ છે કે, થોડા સમય પહેલાં જ સ્મૃતિ ઇરાનીએ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર પદાર્પણ કર્યું છે. એક્તા કપૂરે ખૂબ ઉત્સાહપૂર્વક પોતાની આ મિત્રનું ઇન્સ્ટાગ્રામ પર સ્વાગત કર્યું હતું. એક્તા કપૂર અને સ્મૃતિ ઇરાની આજે પણ ખૂબ સારા મિત્રો છે. સ્મૃતિએ પોતાના એકાઉન્ટ પર પોતાની પુત્રીની એક તસવીર શેર કરી હતી.
શાહરૂખ ખાનનો ખુલાસો
શાહરૂખ ખાને સ્મૃતિએ પોસ્ટ કરેલ તસવીર શેર કરતાં એક ખૂબ જ રસપ્રદ વાતનો ખુલાસો કર્યો છે. શાહરૂખે આ તસવીર શેર કરતાં જણાવ્યું કે, સ્મૃતિના પતિ ઝુબીન અને શાહરૂખ નાનપણના મિત્રો છે અને ઝુબીન તથા સ્મૃતિની દિકરીનું નામ શાહરૂખે જ રાખ્યું છે. સ્મૃતિની દિકરીનું નામ શેનેલ છે.
{promotion-urls}
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
