ડેબ્યુ ફિલ્મ માટે સુહાના ખાન તૈયાર, મોટા પડદે નહિ OTTથી કરશે બૉલિવુડમાં એન્ટ્રી
સુહાના 'ધ આર્ચીઝ'થી પોતાનુ એક્ટિંગ કરિયર ઓટીટી દ્વારા શરુ કરવા જઈ રહી છે.
મુંબઈઃ બૉલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાની લાડલી સુહાના ખાને ખુદને પોતાના પિતાની રાહ પર ચાલવા માટે સંપૂર્ણપણે તૈયાર કરી લીધી છે. સુહાના ખાન જલ્દી નેટફ્લિક્સ પર એક ફિલ્મ સાથે એક્ટિંગની દુનિયામાં પગ મૂકવાની છે. ઘણા સમયથી એ વાતનો ગણગણાટ હતો કે સુહાના ખાન ઝોયા અખ્તરના એક પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે. જો કે, હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે સુહાના 'ધ આર્ચીઝ'થી પોતાનુ એક્ટિંગ કરિયર ઓટીટી દ્વારા શરુ કરવા જઈ રહી છે.

'ધ આર્ચીઝ'થી એક્ટિંગની શરુઆત
પોતાના પિતાની જેમ સુહાના ખાન પાસે પણ ફેન ફોલોઈંગ ઓછી નથી. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ સુહાના 'ધ આર્ચીઝ'થી એક્ટિંગની શરુઆત કરવા જઈ રહી છે જેને ફિલ્મમેકર ઝોયા અખ્તર ડાયરેક્ટ કરશે. આ સાથે ઘણા સમયથી ચાલી રહેલી અફવાઓ પાછળ સ્ટાર કિડનુ મોટુ એક્ટિંબ ડેબ્યુ કરવા માટે ચર્ચા પેદા કરવાનુ હતુ. હાલમાં તેનો રેડ સાડી લુક પણ સામે આવ્યો હતો જેને લઈને દાવા કરવામાં આવી રહ્યા છે કે એ તેના લુક ટેસ્ટનો એક હિસ્સો હતો.

ઝોયા અખ્તર ડાયરેક્ટ કરશે 'ધ આર્ચીઝ'
તમને જણાવી દઈએ કે સુહાના થોડા દિવસ પહેલા ઝોયા અખ્તરની ઑફિસની બહાર સ્પૉટ કરવામાં આવી હતી જેના ફોટા પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા. આ ફોટા સામે આવ્યા બાદ સુહાનાના ફિલ્મી ડેબ્યુના સમાચારને હવા મલી ગઈ હતી. ફેન્સ પણ સુહાનાના ડેબ્યુ માટે ઘણા એક્સાઈટેડ છે. જો કે આને લઈને હજુ સુધી કોઈ અધિકૃત સ્ટેટમેન્ટ સામે આવ્યુ નથી.

અલગ-અલગ લુક કરવામાં આવી રહ્યા છે ટેસ્ટ
ફિલ્મના મેકર્સ તેના અલગ-અલગ લુકને ટેસ્ટ કરી રહ્યા છે. જ્યાં સહી કોઈ તેને વેસ્ટર્ન લુકમાં જોઈ ચૂક્યા છે ત્યાં તેના લેટેસ્ટ રેડ સાડી લુકે તેની વધુ એક સાઈડ સહુની સામે રાખી છે. રિપોર્ટ મુજબ ફિલ્મમાં સુહાના ખાનનો વેસ્ટર્ન જ નહિ પરંતુ ભારતીય લુક પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષ નવેમ્બરમાં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે 'ધ આર્ચીઝ'ની ઘોષણા કરી હતી જેને ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.

પહેલેથી જ લોકપ્રિય છે સુહાના ખાન
જો કે, સુહાના ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નવી હોઈ શકે છે પરંતુ તેને ઓળખની જરુર નથી. સુહાના ખાન સોશિયલ મીડિયા પર પહેલેથી જ ઘણી લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેના ફોટા જોરદાર વાયરલ થાય છે. તમને જણાવી દઈએ કે સુહાના ખાન હાલમાં જ ન્યૂયોર્કથી મુંબઈમાં પોતાના ઘરે પાછી આવી છે. તે ન્યૂયોર્ક યુનિવર્સિટીની ટિશ સ્કૂલ ઑફ આર્ટસમાંથી ફિલ્મ સ્ટડીનો કોર્સ કરી રહી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
