ક્યૂટ આલિયાનું આ હોટ અને બોલ્ડ ફોટોશૂટ તમને ચોંકાવી દેશે!
આલિયા ભટ્ટ ચુલબુલી અને ક્યૂટ છે તે વાત તો બધા જ જાણે પણ લાગે છે કે આ સુંદરી છોકરી હવે તેની ઇમેજ બદલવાના ચક્કરમાં છે. માટે જ તો હાલમાં જ આલિયા ભટ્ટે એક બોલ્ડ અને હોટ ફોટોશૂટ કરાવ્યું. જેને જોઇને કોઇ ના કહી શકે કે આલિયા આ ફોટોમાં ક્યૂટ લાગે છે.
શાનદારની આ અભિનેત્રી હવે તેની ક્યૂટ ઇમેજને ભૂલાવીને એક મેચ્યોર વુમન બનવા માંગે છે. ત્યારે હાલમાં આલિયાના આ હોટ અંદાજની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં. જેમાં આલિયાના બોલ્ડ અને બ્યૂટિફૂલ અંદાજને જોઇને તમે અચંભિત ના થઇ જાવ તો નવાઇ નહીં. જુઓ આ ખાસ તસવીરો...

વુમન ઇન બ્લેક
આલિયા ભટ્ટના બ્લેક ગાઉન અને બોલ્ડ મેકઅપમાં લાગી રહી છે બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

ગોલ્ડન ગર્લ
તો આ લોંગ કટ વાળા ગોલ્ડન ગ્લીટર ગાઉનમાં આલિયાની કામણગારી કાળા ખૂબ જ સુંદર રીતે નીખરી આવી છે.

ક્યાં કરું ક્યાં ના કરું
તો આ યેલો મરુન ગાઉન અને બોલ્ડ મેકઅપમાં આલિયા દેખાય છે બિલકુલ અલગ.

યેલો યેલો!
તો આ યેલો ટોપ અને બ્લેક સ્કર્ટમાં આલિયા આપી રહી છે એક બોલ્ડ અંદાજ.

મિસ બ્યૂટિફૂલ
તો આ બ્લેક ડોટેડ ફ્રોકમાં આલિયા લાગે છે મિસ બ્યૂટિફૂલ

પરી હું મેં
તો આ લેધર જેકેટ અને બ્લેક ટોપમાં આલિયા લાગી રહી છે સુપર બોલ્ડ

મિસ પરફેક્ટ
ત્યાં જ આ બ્લેક લોંગ ગાઉનમાં આલિયા લાગી રહી છે મિસ પરફેક્ટલી બ્યૂટીફૂલ.

રેડ ઇઝ ન્યૂ ટ્રેન્ડ
તો આ રેડ ટોપમાં આલિયા તેની ફેશનના બોલ્ડ અંદાજને બતાવ્યો છે.

ગોર્જીયસ
તો ફોટામાં ગોર્જીયસ લાગી રહી છે આલિયા ભટ્ટ.

આલિયા ભટ્ટ
ત્યારે એ વાત તો માનવી જ પડશે કે ક્યૂટ લૂક હોય કે બોલ્ડ આલિયા છે તો પ્રિટી ગર્લ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
