રેડ બિકીનીમાં સેક્સી એક્ટ્રેસ, ખુદના રિસ્ક પર જુઓ હોશ ઉડાવનારી 10 તસવીરો
રેડ બિકીનીમાં સેક્સી એક્ટ્રેસ, ખુદના રિસ્ક પર જુઓ હૉટ તસવીરો
બૉલીવુડ એક્ટ્રેસ અને બિકીનીનો સાથ જૂનો છે. ફિટ બૉડી અને સેક્સી ફિગરની સાથે કેટલીય એક્ટ્રેસ બિકીનીમાં ધમાલ મચાવે છે. કેટલીક એક્ટ્રેસ બિકીનીમાં અફલાતૂન લાગતી હોય છે તો અમુક એક્ટ્રેસ બિકીનીમાં કંઈ ખાસ નથી લાગતી હોતી. હૉટ અને સિજલિંગ દેખાવવા માટે એક્ટ્રેસિસને બિકીની બહુ પસંદ હોય છે. આ બિકીનીનો ટ્રેન્ડ બૉલીવુડમાં કેટલાય દશકાથી ચાલતો આવી રહ્યો છે. જ્યારે આજની એક્ટ્રેસની વાત કરવામાં આવે તો બિકીનીમાં લગભગ દરેક એક્ટ્રેસ હૉટ અને સિજલિંગ જોવા મળે છે. જ્યારે આમાથી કેટલીય એક્ટ્રેસ એવી પણ હોય છે જે પોતાના બોલ્ડ અવતારને પગલે ચર્ચામાં રહે છે. જ્યારે આ એક્ટ્રેસ બિકીની પહેરીને પડદો ઉતારે છે તો ચર્ચા બની જાય છે.

જુઓ હૉટ તસવીરો
જ્યારે એક્ટ્રેસ ઈચ્છે તો કોઈપણ હોય પરંતુ જ્યારે રેડ બિકીની પહેરીને આવે છે તો લોકો બસ દિલ થામીને તેમને જ જોતા રહી જાય છે. તો આ વાત પર જ જુઓ રેડ બિકીનીમાં 10 એક્ટ્રેસનો સુપરહૉટ અંદાજ.

સની લિયોન
સની લિયોનતો છે જ સુપર હૉટ.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા રેડ બિકીનીમાં હૉટ લાગી રહી છે.

કરીના કપૂર
હવે આ તસવીર વિશે તો કહેવું જ શું.

એમી જેક્શન
એમી જેક્શન રેડ બિકીનીમાં સુપર હૉટ લાગી રહી છેને.

અમીષા પટેલ
અમીષા પટેલની આ તસવીર શાનદાર છે.

બિપાશા બસુ
આ તસવીરમાં તો બિપાશા બસુને ઓળખવી પણ મુશ્કેલ છે.

કેટરીના કેફ
જુઓ કેટરીના કેફની રેડ હૉટ તસવીર

સોનમ કપૂર
સોનમ કપૂર આ તસવીરમાં એકદમ અફલાતૂન લાગી રહી છે.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરા આ તસવીરમાં ભારે હૉટ અને સેક્સી લાગી રહી છે તેને જોઈને તમે નજર પણ નહિ હટાવી શકો.

દિશા પટાની
હંમેશાની જેમ દિશા પટાની આ તસવીરમાં પણ સેક્સી ગર્લ લાગી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
