રાની મુખરજીના આ હોટ ફોટા જોઇને તમને થશે ખરેખરમાં આ રાની જ છે!
રાની મુર્ખજી હાલમાં જાણીતા મેગેઝિન વોગના કવરપેઝ માટે કરાવ્યું હોટ ફોટોશૂટ. એઝલેસ બ્યૂટિના સેગમેન્ટ માટે કરાવેલ આ ફોટોશૂટમાં રાની મુખર્જી એટલી સ્લીમ ટ્રીમ, સિડક્ટીવ અને બ્યૂટીફૂલ લાગે છે કે એક વાર તો વિચારમાં પડી જાવ છે કે કે આ રાની મુખર્જી છે ને!
વળી રાની મુખર્જીએ આ ફોટોશૂટ માટે જાણીતા ફેશન ડિઝાઇનર ડોલ્સે અને ગબ્બા દ્વારા ડિઝાઇન કરેલા ફ્લોર્લ અને ડિનીમ ડ્રેસ પહેર્યા છે. વળી રાનીનો મેકઅપ અને સ્ટાઇલિંગ પણ તેને આ આખો ફોટોશૂટમાં બનાવી રહી છે સૂપર હોટ.
વોગ મેગેઝિનના ઓગસ્ટ અંકના કવર પેઝ પર ચમકનાર રાની મુખર્જીના હોટ અને સિડક્ટીવ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં. જેમાં રાની મુખર્જીની કાતિલ અદાઓ જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જાવ તો નવાઇ નહીં...

કવર ગર્લ
પ્રસિદ્ધ મેગેઝિન વોગના કવર પેઝ પર ચમકેલી બોલીવૂડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જી. આ મેગેઝિનના એઝલેસ ઇસ્યૂ માટે રાની મુખર્જીએ આ ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેણે જાણીતા ડિઝાઇનરે બનાવેલ ડ્રેસ પહેર્યો હતો.

કોટ સ્ટાઇલ
આ બ્લેક અને વાઇટ ફોટોમાં રાનીએ ટોડ કોટ પહેર્યો છે. વળી તેની સ્ટાઇલિંગ વોગના ફેશન ડાયરેક્ટર અનિતા શ્રોફ અડાજનીયાએ કરી છે.

રેપ અપ
ત્યારે રાની મુખર્જી તેના આ ફોટોશૂટમાં ખૂબ જ સ્લીમ ટ્રીમ અને બ્યૂટિફૂલ લાગી રહી છે.

રેટ્રો લૂક
આ ફોટોમાં રાની મુખર્જીએ તેનો રેટ્રો લૂક બતાવ્યો છે. એનિમલ પ્રિન્ટવાળા આ ડિઝાઇર ડ્રેસ અને સાઇડ હેરસ્ટાઇલમાં રાની લાગી રહી છે સ્ટનીંગ.

બેકલેસ
તો બીજી તરફ આ બંગાળી સુંદરીનો આ બેકલેસ ફોટો અને બ્રાઉન ઇફેક્ટ આ ફોટોને ખૂબ જ સુંદર બનાવી રહ્યો છે.

બોલ્ડ અંદાજ
આ બંગાળી સુંદરી હાલ 37 વર્ષની છે. પણ આ કોટ અને ડાર્ક પિંક લિપ્સિટીકમાં રાની મુખર્જીની સુંદરતા અનેક યુવાન છોકરીઓને પાછળ પાડી દે તેવી દેખાય છે.

પર્પલી પર્પલ
આ પર્પલ લોગ સ્વેટરમાં રાની મુખર્જી ફ્લોલેસ અને સિડક્ટિવ લાગી રહી છે.

સ્મોકિંગ હોટ
તો વળી આ રેડ કોર્સેટ અને હાલસ્ટોન કોટમાં રાની સુપર હોટ લાગી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
