સતીશ કૌશિકે નિધન પહેલા 7 માર્ચે કરી હતી આ છેલ્લી પોસ્ટ, જાણો શું કહ્યુ હતુ
સતીશ કૌશિકે હોળીના આગલા દિવસે જ હોળી સાથે જોડાયેલા તેમના ઘણા ફોટો પોસ્ટ કર્યા હતા.

બૉલિવુડના દિગ્ગજ અભિનેતા, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ રાઈટર સતીશ કૌશિકનુ 66 વર્ષની વયે આજે સવારે નિધન થઈ ગયુ. તેમનો જન્મ હરિયાણાના મહેન્દ્રગઢમાં 13 એપ્રિલ, 1956માં થયો હતો. હોળીના આગલા દિવસે જ તેમનુ નિધન થઈ ગયુ. સતીશ કૌશિકના દોસ્ત અને અભિનેતા અનુપણ ખેરે ટ્વિટ કરીને તેમના નિધનની માહિતી આપી. સતીશ કૌશિકે હોળીના આગલા દિવસે જ હોળી સાથે જોડાયેલા તેમના ઘણા ફોટો પોસ્ટ કર્યા હતા.
Colourful Happy Fun #Holi party at Janki Kutir Juhu by @Javedakhtarjadu @babaazmi @AzmiShabana @tanviazmi.. met the newly wed beautiful couple @alifazal9 @RichaChadha.. wishing Happy Holi to everyone 🌹🌹🌹🌺🌺🌺🌺 #friendship #festival #Holi2023 #colors pic.twitter.com/pa6MqUKdku
— satish kaushik (@satishkaushik2) March 7, 2023
અનુપમ ખેરે ટ્વીટ કરીને લખ્યુ, હું જાણુ છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પરંતુ મે સપનામાં પણ ક્યારેય વિચાર્યુ ન હતુ કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ વાત લખીશ. 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ. સતીશ તારા વિના જીવન ક્યારેય સરખુ નહીં થાય. ઓમ શાંતિ.
સતીષ કૌશિકની અભિનય કારકિર્દી 1983માં ફિલ્મ જાને ભી દો યારોંથી શરૂ થઈ હતી. સતીશ કૌશિકે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. વર્ષ 1993માં તેમણે રૂપ કી રાની, ચોરો કા રાજા સાથે દિગ્દર્શક તરીકે પોતાની ઇનિંગની શરૂઆત કરી અને તે પછી એક ડઝનથી વધુ ફિલ્મોનુ નિર્દેશન કર્યુ.
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
