Sara Tendulkar : કેટલુ ભણેલી છે સચિન તેડુલકરની લાડલી સારા તેંડુલકર?
Sara Tendulkar : ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર મોડેલિંગ અને ફિટનેસને લઈને દુનિયાભરમાં ચર્ચામાં રહે છે. સારા ભારતની મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે.
સારા તેંડુલકર કોઈને કોઈ સમાચારોમાં રહે છે. સારા ઘણીવાર તેના ફિટનેસ ગોલ પણ પોસ્ટ કરે છે. જો કે મોટાભાગના લોકો નથી જાણકા કે સારા તેંડુલકર કેટલી શિક્ષિત છે?

સારા તેંડુલકરે તેનું પોસ્ટ ગ્રેજ્યુએશન યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાંથી કર્યું છે. અહીં તેણીએ વિશિષ્ટતા સાથે તેની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. ઓક્ટોબર 1997માં જન્મેલી સારા તેંડુલકરનો ઉછેર મુંબઈમાં થયો છે. સારાએ તેનું સ્કૂલિંગ મુંબઈની પ્રતિષ્ઠિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે.
હાલમાં જ તેણીએ યુસીએલના મેડિસિન વિભાગમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં ડિસ્ટિંક્શન સાથે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે.
માસ્ટર ડિગ્રી હોવા ઉપરાંત સારાએ ખૂબ જ સફળ મોડેલિંગ કારકિર્દી પણ બનાવી છે. તાજેતરમાં કોરિયન બ્યુટી બ્રાન્ડ લૈનિંગેએ સારા તેંડુલકરને કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે.
જણાવી દઈએ કે, સારા તેંડુલકરની દુનિયાભરમાં મોટી ફેન ફોલોઈંગ છે. ફેન્સ સારા તેંડુલકરની ક્યુટનેસ અને ખૂબસૂરતીના દિવાના છે. સારાને લાખો લોકો સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
