સારા અલી ખાન બિકિનીમાં તરતા લંચ કરતી દેખાઈ, માલદીવના હૉટ Pics થયા વાયરલ
સારા અલી ખાને પોતાના માલદીવ વેકેશનના ઘણા હૉટ એન્ડ સેક્સી ફોટા બિકિનીમાં શેર કર્યા છે.
Sara Ali Khan maldives Latest Instagram Post: બૉલિવુડ અભિનેત્રી સારા અલી ખાન ઘણીવાર વેકેશન માટે માલદીવ જાય છે. હાલમાં શનિવાર સુધી સારા અલી ખાન પોતાની મા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહીમ અલી ખાન સાથે માલદીવમાં વેકેશન માણી રહી હતી. રવિવારે સાંજે આ લોકો મુંબઈ પાછા આવી ગયા છે. પરંતુ સારા અલી ખાને પોતાના વેકેશનના ઘણા હૉટ એન્ડ સેક્સી ફોટા બિકિનીમાં શેર કર્યા છે. જે જોરદાર વાયરલ થઈ રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ સારા અલી ખાનના વેકેશનના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

સ્વિમિંગ પુલમાં તરતાં લંચ કરતી જોવા મળી સારા
સારા અલી ખાનના લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ ફોટાની વાત કરીએ તો તે માલદીવ વેકેશનના છે. આમાં એક ફોટો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે તે ફોટામાં સારા અલી ખાન સ્વિમિંગ પુલમાં લંચ કરતી જોવા મળી રહી છે. ફોટામાં સારા અલી ખાન પ્રિન્ટેડ બિકિની પહેરી છે. વળી, એક અન્ય ફોટામાં સારા અલી ખાન બીચ પર સનબાથ લેતી દેખાઈ રહી છે. આ ફોટામાં સારા અલી ખાન બીચ પર સૂતેલી છે અને તેની સામે લંચ મૂકેલુ છે.

સારા અલી ખાનની બ્લૂ મૉનોકનીમાં પણ ફોટો વાયરલ
આ પહેલા પણ સારા અલી ખાને બ્લુ મૉનોકનીમાં ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં સારા બોલ્ડ લુકમાં જોવા મળી રહી હતી.બ્લુ મૉનોકનીમાં પણ સારા અલી ખાન બીચ પર દેખાઈ રહી છે. વળી, એક અન્ય ફોટામાં તે પાણીમાં સનસેટ સમયે પોઝ આપી રહી છે. સારા અલી ખાનના આ ફોટામાં લાખો લાઈક્સ છે. લંચ કરતી વખતે બિકિનીમાં સારાના ફોટા પર અત્યાર સુધીમાં સાત લાખથી વધુ લાઈક્સ છે.

રવિવારની સાંજે મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ થઈ સારા
રવિવારે સારા અલી ખાન પોતાની મા અમૃતા અને ભાઈ ઈબ્રાહીમ સાથે માલદીવથી પાછી આવ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ થઈ હતી. એરપોર્ટ પર તે કેઝ્યુઅલ લુકમાં હતી. માલદીવ વેકેશનથી પણ સારાએ મા અમૃતા સાથે અને ભાઈ સાથે ફોટો શેર કર્યો હતો. રિપોર્ટ મુજબ સારા અલી ખાન એક્ટર વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન અટેન્ડ કરવા માટે મુંબઈ આવી ગઈ હતી. જો કે સારા અલી ખાન વરુણના લગ્નમાં ગઈ હતી કે નહિ તેની કોઈ માહિતી હાલમાં મળી નથી.

વર્કફ્રંટ
સારાના વર્ક્રેંટની વાત કરીએ તો સારા અલી ખાનની હાલમાં જ વરુણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર વન આવી હતી. ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી. ડેવિડ ધવનના નિર્દેશનમાં બનેલી ફિલ્મને દર્શકો અને ફેન્સ પાસેથી મિક્સ રિવ્યુ મળ્યા હતા. સારા અલી ખાન માલદીવ વેકેશન પર જતા પહેલા પોતાની ફિલ્મ અતરંગી રેનુ શૂટિંગ પૂરુ કરી ચૂકી છે. ફિલ્મમાં સારા અલી ખાન પહેલી વાર અક્ષય કુમાર અને સાઉથ સુપરસ્ટાર ધનુષ સાથે લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મનુ નિર્દેશન આનંદ એલ રાયે કર્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
