સારા અલી ખાને કરિશ્મા કપૂર અને ગોવિંદાની જોડીને કહ્યા આઈકૉનિક, આ છે કારણ
સારા અલી ખાને કરિશ્મા કપૂર અને ગોવિંદાની જોડીને કહ્યા આઈકૉનિક, આ છે કારણ
સુપરસ્ટાર વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ કુલી નંબર 1નું ટ્રેલર થોડા સમય પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું જે ઘણું પસંદ કરવામાં આવ્યું. જો કે કેટલાક લોકો હતા જેમનું કહેવું હતું કે આ રોલમાં તો ગોવિંદા અને કરિશ્માને કોઈ રિપ્લેસ નથી કરી શકતા. એવામાં એક નિવેદન સારા અલી ખાન અને વરુણ ધવનના વાયરલ થઈ રહ્યા છે જેમાં બંને ગોવિંદા અને કરિશ્મા માટે વાત કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં સારા અલી ખાને કહ્યું કે ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી આઈકૉનિક છે. જણાવી દઈએ કે સારા અલી ખાન અને વરુણ ધવન આ અવસર પર બૉલીવુડ લાઈફ સાથે વાત કરી રહ્યા હતા. સારા અલી ખાને જણાવ્યું કે જે વર્ષે આ ઓરિજનલ પિલ્મ રિલીઝ થઈ હતી તે પૈદા થઈ ગઈ હતી. તેમનું કહેવું હતું કે મારા માટે ગોવિંદા અને કરિશ્મા કપૂર એક આઈકૉનિક જોડી છે.

સરખામણી કરવામાં આવી રહી છે
જણાવી દઈએ કે થોડા સમયથી સતત સારા અને કરિશ્મા કપૂરને લઈ સોશિયલ મીડિયા પર સરખામણી કરવામાં આવી રહી હતી જેના પર સારા બોલી હતી.

અશક્ય છે
તેમનું કહેવું હતું કોઈ રીતે તેમની અને કરિશ્મા કપૂરની સરખામણી ના થવી જોઈએ કેમ કે આ સંપૂર્ણપણે અશક્ય છે.

આઈકૉનિક સ્ટાર છે
સારાએ કહ્યું હતું કે કરિશ્મા કપૂર આઈકૉનિક સ્ટાર છે. તેમણે 90ના દશકની ઑડિયન્સના દિલ પર રાજ કર્યું છે.

તેજીથી વાયરલ
હાલ સારા અલી ખાનનું આ નિવેદન તેજીથી વાયરલ થઈ રહ્યું છે અને આ અવસર પર તેમના ફેન્સ આતુરતાથી ફિલ્મ રિલીઝ થવાનો ઈંતેજાર કરી રહ્યા છે.

ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ
એમપણ કોરોના કાને પગલે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ થઈ રહી છે અને ઘણી વિલંબિત થઈ ચૂકી છે. આ પહેલીવાર છે જ્યારે સારા અલી ખાન અને વરુણ ધવન કોઈ પિલ્મમાં એક સાથે જોવા મળશે.

25 ડિસેમ્બરે રિલીઝ
ઘણા સમય બાદ ડેવિડ ધવને ડાયરેક્ટ કરેલી આ ફિલ્મ આગામી 25 ડિસેમ્બરે રિલીઝ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
