છુટાછેડા વધુ બોલ્ડ બની રહી છે સંજીદા શેખ, હવે બિકિનમાં દિકરી સાથે ચીલ કરતી જોવા મળી.
બોલિવૂડ સ્ટારની જિંદગીમાં મોટી ઉથલપાથલ થતી જોવા મળે છે. હાલમાં ટીવી અભિનેત્રી સંજીદા શેખ પણ તેની અંગત લાઈફમાં ઉથલપાથલને લઈને ચર્ચામાં છે. 9 વર્ષ બાદ હવે સંજીદા શેખ અને આમિર અલી જુદા પડ્યા છે.
બોલિવૂડ સ્ટારની જિંદગીમાં મોટી ઉથલપાથલ થતી જોવા મળે છે. હાલમાં ટીવી અભિનેત્રી સંજીદા શેખ પણ તેની અંગત લાઈફમાં ઉથલપાથલને લઈને ચર્ચામાં છે. 9 વર્ષ બાદ હવે સંજીદા શેખ અને આમિર અલી જુદા પડ્યા છે. તલાક બાદ હવે સંજીદા શેખ તેની પુત્રીને ઉછેરી રહી છે ત્યારે હાલમાં જ તે હોટ એન્ડ બોલ્ડ અવતારમાં કેમેરામાં કેદ થઈ હતી. સંજીદા શેખ લેટેસ્ટ ફોટોમાં બિકીનીમાં જોવા મળી રહી છે. સંજીદા હાલ એકદમ બોલ્ડ અંદાજમાં દિકરી સાથે સમય વિતાવી રહી છે.

સંજીદા શેખનો ગ્લેમરસ અવતાર
સંજીદા શેખ તેના હોટ એન્ડ બોલ્ડ અંજાદ માટે જાણીતી છે. તે અવારનવાર તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ સંજીદાએ તેની પુત્રી સાથે તેના ગ્લેમરસ ફોટો શેર કર્યા.

બિકિની પહેરી પુત્રી સાથે રમતી જોવા મળી
લેટેસ્ટ ફોટોમાં સંજીદા બિકિનીમાં જોવા મળી રહી છે. સંજીદાએ તેના આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સંજીદા બિકિનીમાં તેની પુત્રી સાથે રેતીમાં રમતી જોવા મળી રહી છે.

સંજીદા સતત બિકિની ફોટો શેર કરી રહી છે
આ પહેલી વખત નથી કે સંજીદાએ તેની બિકિની તસવીરો શેર કરી છે. આ પહેલા પણ તે તેના બિકિની ફોટો શેર કર્યા છે. જો કે સંજીદાના અવતારથી કેટલાક ટ્રોલ્સ પણ ભડક્યા છે. હવે તેના આ ફોટો વાયરલ થઈ રહ્યા છે.

સંજીદા સતત હોટ એન્ડ બોલ્ડ બની રહી છે
આમિર અલી સાથે છુટ્ટાછેડા બાદ સંજીદા સતત હોટ એન્ડ બોલ્ડ બની રહી છે. છુટ્ટાછેડા લીધા બાદ તેને ઘણી બધી બિકિની શેર કરી છે. છુટ્ટાછેડા બાદ સંજીદા સતત બોલ્ડ બની રહી છે.

સંજીદા શેખ આ દિવસોમાં ગોવામાં છે.
સંજીદા શેખ આ દિવસોમાં તેની પુત્રી સાથે ગોવામાં છે. જ્યાંથી અભિનેત્રીએ આ તસવીરો શેર કરી છે. ફોટોમાં સંજીદા ગ્લેમરસ લાગી રહી છે.

સંજીદા શેખ બદલાયેલી જોવા મળી રહી છે
સંજીદા શેખના બદલાયેલા અવતારે ફેન્સને આશ્ચર્યચકિત કર્યા છે. પોતાની સુંદરતાના કારણે સંજીદા શેખ પહેલાથી જ ચાહકોના દિલ પર રાજ કરે છે.

સંજીદા શેખના બિકિની તસવીરો વાયરલ થઈ રહી છે
અભિનેત્રી સંજીદા શેખના બિકિની લુકની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. અભિનેત્રીની તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
સંજીદા શેખ બોલ્ડ અને સુંદર છે
અભિનેત્રી સંજીદા શેખ બોલ્ડ અને સુંદર છે. અભિનેત્રીની સુંદરતાની ચર્ચાઓ અવારનવાર ચાહકોમાં થતી રહે છે. હવે તેના ફોટોએ આગ લગાવી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
