Pics : સંજય દત્તને સાંત્વના આપવાં ઉમટ્યું બૉલીવુડ
મુંબઈ, 22 માર્ચ : સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ વરસની સજા ફરમાવ્યા બાદ આઘાતમાં સરી પડેલાં બૉલીવુડના જાણીતા અભિનેતા સંજય દત્તને સાંત્વના આપવાં બૉલીવુડની અનેક હસ્તીઓ તેમના નિવાસ સ્થાને ઉમટી પડી.
સુપ્રીમ કોર્ટે 1993ના મુંબઈ બૉમ્બ ધડાકાના કેસમાં ગઈકાલે 5 વરસની સજા ફરમાવી હતી અને સંજય દત્તે જણાવ્યું કે તેઓ આંસુ સાથે અદાલતનું સન્માન કરી રહ્યાં છે. સંજય દત્ત ઉપર બૉલીવુડના 150 કરોડ રુપિયા લાગેલાં છે અને બૉલીવુડ આખું તેમને સજા ફરમાવાતાં દુઃખી થયું છે.
સંજય દત્ત પોતે પણ દુઃખી છે અને તેમનું દુઃખ સમજતાં બૉલીવુડના અનેક કલાકારો, નિર્માતાઓ-દિગ્દર્શકો તેમને સધિયારું આપવાં તેમના મુંબઈ ખાતે આવેલ ઘરે ઉમટી પડ્યાં. સંજયના ખૂબ જ નજીકના મિત્ર ફિલ્મમેકર પ્રીતિશ નંદીએ પણ સંજયને સજા અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે આ સજા સંજયને ભાંગી નાંખશે.
આવો તસવીરોમાં જોઇએ સંજય દત્તના ઘરે ઉમટી પડેલું બૉલીવુડ.

સંજયને સાંત્વના આપવાં ઉમટી પડ્યું બૉલીવુડ
સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ વરસની સજા ફરમાવ્યા બાદ આઘાતમાં સરી પડેલાં બૉલીવુડના જાણીતા અભિનેતા સંજય દત્તને સાંત્વના આપવાં બૉલીવુડની અનેક હસ્તીઓ તેમના નિવાસ સ્થાને ઉમટી પડી.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications