PICS : સંજૂએ એક વર્ષમાં 118 રજાઓ લીધી, જેલમાંથી બ્રેક લઈ પાર્ટી કરી...
મુંબઈ, 3 જાન્યુઆરી : સંજય દત્ત આજકાલ ફર્લો રજા પર જેલમાંથી બહાર આવેલા છે. જોકે સંજયને ફર્લો રજા તો બીમાર પત્ની માન્યતા દત્તની સારસંભાળ માટે મળી છે, પણ તેઓ જેલમાંથી મળેલી આ રજાઓનો ભરપૂર આનંદ માણી રહ્યા છે.

IN PICS - Inside Sanjay Dutt’s New Year partyhttp://t.co/DgvVoWKKXD pic.twitter.com/goXq1ejSBM
— The Indian Express (@IndianExpress) January 1, 2015
જેલમાંથી બહાર આવી સંજૂ બાબા રજાઓનો ભરપૂર આનંદ માણી રહ્યાં છે. નવા વર્ષ પ્રસંગે તેમણે પોતાના દોસ્તો-યારો-મિત્રો સાથે શાનદાર પાર્ટી કરી. સંજય દત્ત માટે માન્યતા દત્તે નવા વર્ષની પાર્ટીનું આયોજન કર્યુ હતું. પાર્ટીમાં સંજય દત્તના પરિજનો તથા ઇંડસ્ટ્રીના મિત્રોએ હાજરી આપી. કહેવાની જરૂર નથી કે સંજય દત્ત જ આ પાર્ટીના સૌથી મોટા સ્ટાર હતાં.
See Pics: @ameesha_patel ushers in #HNY2015 with @duttsanjay http://t.co/hJmrMqn0i0 pic.twitter.com/JG3ZONjXFw
— IE entertainment (@ScreenIndia) January 2, 2015
બૉલીવુડના બૅડ મૅન ગુલશન ગ્રોવર પણ સંજય દત્તની જેમ જ મૂછો રાખી પાર્ટીમાં પહોંચ્યાં. સંજયની દરેક મુશ્કેલીમાં તેમનો અને માન્યતાનો સાથ આપનાર અમીષા પટેલ અને તેમના ભાઈ અશ્મિત પટેલે પણ પાર્ટીમાં હાજરી નોંધાવી. આ ઉપરાંત અરમાન કોહલી, બંટી વાલિયા, સંજયના મિત્ર અને ફિલ્મ નિર્માતા વનેસા પરમાર પણ પત્ની સાથે પાર્ટીમાં પહોંચ્યા હતાં.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
