જેલના ચક્કરમાં છોડવી પડી ઘનચક્કર
મુંબઈ, 1 એપ્રિલ : જેલ જવાના ચક્કરમાં સંજય દત્તે ઘનચક્કર ફિલ્મ છોડવી પડી છે. સંજય દત્ત પાસે સમય નથી કે તેઓ ઘનચક્કરનું શૂટિંગ કરી શકે.

સુપ્રીમ કોર્ટે સંજય દતને 5 વર્ષની સજા ફટકારી છે. જોકે તેમને સાડા ત્રણ વરસ જ જેલમાં રહેવું પડશે. ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાની તેમની મુદ્દત 18મી એપ્રિલે પૂર્ણ થશે.
સંજય દત્ત હાલ પોલીસગિરી અને પીકે ફિલ્મો પૂર્ણ કરવામાં વ્યસ્ત છે અને તેમને મળેલી મુદ્દત દરમિયાન તેઓ આ સિવાયની કોઈ ફિલ્મ કદાચ કરી શકશે નહી. તેથી તેઓ વિદ્યા બાલન અને ઇમરાન હાશમી ફિલ્મ ઘનચક્કરમાંથી બહાર થઈ ગયાં છે. આ ફિલ્મના શૂટિંગ માટે તેમની પાસે સમય નહોતો.
નોંધનીય છે કે ઘનચક્કર ફિલ્મમાં વિદ્યા બાલન અને ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં છે. સંજય દત્ત પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જ હતાં, પરંતુ તેમની પાસે સમય ન હોવાથી તેમણે આ ફિલ્મથી પોતાને અળગા કરી લીધાં છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
