સંજય દત્ત અંગે ચર્ચા ન કરવાની વિનંતી કરતાં અમિતાભ
મુંબઈ, 2 એપ્રિલ : સંજય દત્તની હાલત અંગે બિગ બી અમિતાભ બચ્ચન પણ દુઃખી દુઃખી થઈ ગયાં છે. અમિતાભ બચ્ચને જ્યારે જાણ્યું કે સંજય દત્ત પોતાની પાસે સમય ન હોવાથી ફિલ્મ ઘચનક્કરમાં ગેસ્ટ ઍપીરિયંસનો રોલ નહીં કરી શકે, ત્યારે અમિતાભ ઘણાં દુઃખી થઈ ગયાં.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે સંજય દતને 5 વર્ષની સજા ફટકારી છે. જોકે તેમને સાડા ત્રણ વરસ જ જેલમાં રહેવું પડશે. ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાની તેમની મુદ્દત 18મી એપ્રિલે પૂર્ણ થશે.
સંજય દત્તના દુઃખમાં દુઃખી અમિતાભ બચ્ચને મીડિયાને વિનંતી કરી છે કે તે હાલ સંજય દત્તને પૂર્ણત્વે એકલાં છોડી દે. બિગ બીએ જણાવ્યું કે સંકટના આ સમયે સંજય દત્ત અંગે વધુ ચર્ચા ન કરવામાં આવે. એવું પોતે સંજય દત્ત પણ ઇચ્છે છે. શક્ય છે કે સંજય દત્ત પોતાનો સમય એકલામાં અને પોતાના પરિવાર સાથે પસાર કરવા માંગે છે. સંજય દત્તની ઇચ્છા અને કોર્ટના ચુકાદાનું દરેકે સન્માન કરવું જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
