દીકરીની આવી તસવીરો જોઇને સંજય દત્તે કહ્યું No Film!
[બોલીવુડ] સંજય દત્તની દીકરી ત્રિશલા દત્ત એટલી હોટ અને હેપેનિંગ થઇ ચૂકી છે કે પોતાના પરફેક્ટ ડેબ્યૂ માટે તૈયાર છે. પરંતુ સંજય દત્તે પોતાની દીકરીને સખત વોર્નિંગ આપી દીધી છે કે ફિલ્મોથી જેટલી દૂર રહે તેટલું સારું છે. હવે સંજૂ બાબાએ આવું કેમ કહ્યું એ તો સંજુબાબા જ જાણે.
પરંતુ ત્રિશલાની આ તસવીરોને જોઇને એક વાત તો સ્પષ્ટ થાય છે કે તેમના મનમાં હીરોઇન બનવાની અદાઓ છે અને અંદાજ પણ છે. આવો જુઓ ત્રિશલાની તસવીરો. લગભગ આને જોઇને સંજૂ બાબાએ આવો નિર્ણય લેવો પડ્યો હશે...
આવો જોઇએ દીકરીની કેવી તસવીરો જોઇને સંજય દત્તે કહ્યું No Film!

હોટ એંડ હેપનિંગ
ત્રિશલા દત્ત સંજય દત્ત અને તેમની પહેલી પત્નીની દીકરી છે અને વિદેશમાં રહે છે.

ચાર બોટલ વોડકા
ત્રિશલાની આ તસવીર જોઇને એ સ્પષ્ટ થાય છે કે તેને પાર્ટી ખૂબ જ પ્રિય છે.

સજના હે મૂજે ફિલ્મો કે લિયે...
જો પિતા બોલીવુડ સ્ટાર હોય તો કેમ તેની દીકરી સજી ધજીને ટશનમાં ના રહે.

આવો હાલ હતો પહેલા
જોકે ત્રિશલા પહેલા કંઇ આવી લાગતી હતી. એક ઇંટરવ્યૂમાં તેણે આ અંગે વાત પણ કરી.

રેડી ફોર બોલીવુડ
આ તસવીરોમાં ત્રિશલાની અદાઓથી સ્પષ્ટ થાય છે કે તે બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

ફાધરે કહી ના
પરંતુ લાગે છે કે આ તસવીરોને જોઇને સંજુ બાબાએ સ્પષ્ટ મનાઇ કરી દીધી હશે ફિલ્મો માટે.

પરફેક્ટ
જોકે સંજય દત્તની દિકરીની આ અદાઓ જોઇને લાગે છે કે તે ફિલ્મો માટે ખુદને તૈયાર કરી રહી છે.

રેડી ફોર એક્શન
ત્રિશલા હવે એક્શન સાંભળવા માટે રેડી છે બસ, પિતા પાસેથી રેડી સ્ટડી ગો મળી જાય.

રેડ કાર્પેટ
આ તસવીરમાં તો ત્રિશલા રેડ કાર્પેટ પર ચાલવા માટે તૈયાર લાગી રહી છે.

પહેલાની ત્રિશલા
આ તસવીર જોઇને આપ અંદાજો લગાવી શકો છો કે ત્રિશલાએ ફિલ્મોમાં એન્ટ્રી કરવા જ પોતાનું વજન ઘટાડ્યું હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
