Pics : સંગ્રામના પગલે ‘સંગ્રામમુક્ત’ થઈ પાયલ!
મુંબઈ, 5 માર્ચ : મૉડેલમાંથી અભિનેત્રી બનનાર પાયલ રોહતગીના પગ આજકાલ જમીન ઉપર નથી. પોતાના પ્રેમી સંગ્રામ સિંહ તાજેતરમાં જ સગપણ કરનાર પાયલે જણાવ્યું કે તેમના મંગેતર સંગ્રામ સિંહ જ્યારથી તેમના જીવનમાં આવ્યાં છે, ત્યારથી તેમના જીવનમાં સ્થિરતા આવી ગઈ છે.
પાયલે જણાવ્યું - જ્યારથી હું સંગ્રામને મળી છું, ત્યારથી પોતાની અંદર બહુ શાંતિ અનુભવવા લાગી છું. હું ખુશ છું કે મને જીવનસાથી તરીકે એવો શખ્સ મળ્યો છે કે જે પોતાની વાતોનો પાક્કો છે. તે બહુ નમ્ર છે, બુદ્ધિશાળી અને કમાલના માણસ છે. પાયલ અને સંગ્રામ છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતાં. બંને બિગ બૉસના સ્પર્ધક રહી ચુક્યાં છે.
પાયલ રોહતગી અને સંગ્રામ સિંહે ગત 27મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના દિવસે અમદાવાદ ખાતે સગપણ કર્યાં. જુઓ તસવીરો :

સાદાઈથી સગપણ
પાયલે જણાવ્યું - સગપણ ખૂબ જ સાદી રીતે થયું. સંગ્રામ ખૂબ જ સીધા માણસ છે.

શિયાળામાં લગ્ન
પાયલ-સંગ્રામ શિયાળાની મોસમમાં લગ્ન કરવાનું ધારે છે. પાયલે જણાવ્યું કે નવેમ્બર કે ડિસેમ્બરમાં લગ્ન કરી લઇશું.

સંગ્રામ પ્રત્યે ખાત્રી
પાયલે જણાવ્યું - સંગ્રામ મારા માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે. આ વાતને લઈને મને સમ્પૂર્ણ ખાત્રી છે.

જુદો સ્વભાવ છતાં...
પાયલને પૂછવામાં આવ્યું કે બે જુદા-જુદા સ્વભાવના હોવા છતાં કઈ રીતે સાથ નિભાવી શકશો?

ઈશ્વર સારૂં જ કરશે
પાયલે જણાવ્યું - મારૂં માનવું છે કે ઈશ્વર પાસે દરેક માટે ખાસ આયોજન હોય છે. મારા માટે ઈશ્વર તે જ કરશે કે જે સારૂં હશે.

બિગ બૉસની સામ્યતા
પાયલ-સંગ્રામ જુદા-જુદા સ્વભાવના હોવા છતાં બંને વચ્ચે એક સમાનતા એ છે કે બંને બિગ બૉસના સ્પર્ધક રહી ચુક્યાં છે. પાયલ સીઝન 2માં હતાં, તો સંગ્રામ સીઝન 7માં હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
