Pics : સના ખાન વિરુદ્ધ અપહરણનો કેસ, મૅડમ ફરાર
મુંબઈ, 24 મે : એવું લાગે છે કે આજકાલ બિગ બૉસના પ્રતિસ્પર્ધીઓની કાળી હકીકતો એક-એક કરી લોકો સામે આવી રહી છે. સ્પૉટ ફિક્સિંગમાં એક બાજુ બિગ બૉસ 3ના વિનર વિંદુ દારા સિંહ ઝડપાયાં છે, તો બીજી બાજુ બિગ બૉસ 6ના સેક્સી પ્રતિસ્પર્ધી સના ખાન વિરુદ્ધ પણ પોલીસે અપહરણનો કેસ નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ સના ખાન પોતાના ભાઈ નાવેદ ખાનના લગ્ન એક 15 વર્ષીય છોકરી સાથે કરાવવા માંગતા હતાં, પરંતુ છોકરીએ ઇનકાર કરતાં નાવેદ ખાને પોતાના બે મિત્રો તથા સનાની મદદથી છોકરીના અપહરણનો પ્રયત્ન કર્યો. જોકે તેઓ સફળ ન થયાં અને છોકરી ત્રણેના ચુંગાલમાંથી ભાગી છુટી. છોકરીના માતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મારા ભાઈ સાથે તમારી છોકરીના લગ્ન નહિં કરો, તો તે ક્યારેય લગ્ન કરવા લાયક નહિં રહેશે. તેને અમે ઉપાડી લઇશું. પીડિતાની માતાની ફરિયાદ બાદ નાવેદ ખાન તથા તેના મિત્રોની તો પોલીસે ધરપકડ કરી લીધી, પણ સના ખાન ફરાર થઈ ગયાં છે.
નાવેદ અલી ફેસબુક દ્વારા પીડિતાના સમ્પર્કમાં આવ્યો હતો. જોકે પોલીસ સનાને શોધ રહી છે, પરંતુ સનાના પ્રવક્તાએ તેઓ ફરાર હોવાનો ઇનકાર કર્યો છે ને જણાવ્યું છે કે સના ખાન એક જાણીતું નામ છે, એટલે જ પીડિતાના માતા તેને જાણી-જોઈને ફસાવી રહ્યાં છે.
નોંધનીય છે કે સલમાન ખાનના ચહેતા સના ખાન તેમની સાથે તેમના હોમ પ્રોડક્શનની મેંટલ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. સના જો સાચે જ ફરાર હોય, તો મેંટલનું શૂટિંગ પણ લટકી પડશે. સના ખાન બિગ બૉસ 6 અગાઉ મેલ અંડરવિયરની જાહેરખબરમાં દેખાયા હતાં કે જે હદપાર ઉત્તેજક હોવાના કારણે ચર્ચિત થઈ હતી. તેની ટીકાઓ થતા આ જાહેરખબર હટાવી લેવામાં આવી હતી.
આવો તસવીરો વડે જાણીએ કોણ છે સના ખાન.

કિડનૅપિંગમાં ફસાયા સના
સના ખાનને દર્શકો બિગ બૉસ 6 વડે જાણતા હશે. કહેવાય છે કે શો દરમિયાન જ સલમાને સનાને પોતાની ફિલ્મની ઑફર કરી દીધી હતી.

કિડનૅપિંગમાં ફસાયા સના
સના ખાનને લોકો સાઉથમાં સેક્સ બૉમ્બ કહે છે. સનાએ અનેક વિવાદાસ્પદ જાહેરખબરો પણ કરી છે.

કિડનૅપિંગમાં ફસાયા સના
સના ખાન બિગ બૉસમાં રાજીવ પૉલની ખૂબ જ નજીક જણાયા હતાં.

કિડનૅપિંગમાં ફસાયા સના
મેંટલ ફિલ્મમાં સના ખાન સલમાન ખાનના પ્રેમિકા બન્યાં છે. હવે જો સના ફરાર હોય, તો ફિલ્મનું શૂટિંગ લટકી શકે છે.

કિડનૅપિંગમાં ફસાયા સના
જોકે સનાના પ્રવક્તાએ સના ફરાર હોવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સના ક્યાં છે, તેઓ પણ નથી જાણતાં.

કિડનૅપિંગમાં ફસાયા સના

કિડનૅપિંગમાં ફસાયા સના

કિડનૅપિંગમાં ફસાયા સના

કિડનૅપિંગમાં ફસાયા સના

કિડનૅપિંગમાં ફસાયા સના
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
