Box Office: પ્રેમ રતન ધન પાયોનો ધમાકો, સલમાન, સૌથી આગળ
સૂરજ બડજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો ગત ગુરવારે રિલિઝ થઇ હતી. ત્યારથી આજ દિવસ સુધી આ ફિલ્મ તોડી રહી છે એક પછી એક રેકોર્ડ. આ ફિલ્મે તેના પહેલા જ વીકએન્ડમાં કમાયા 129.77 કરોડ રૂપિયા. અને આમ કરીને તે ચોથી તેવી ફિલ્મ બની જેણે 100 કરોડની ક્લબમાં સૌથી પહેલા એન્ટ્રી લીધી હોય.
આ ફિલ્મે ફરી એક સૂરજ બડજાત્યા જ્યાં લાંબા સમય બાદ સફળતાનો સ્વાદ ચાખવા દીધો છે ત્યાં જ સલમાન ખાન ફરી એક વાર છવાઇ ગયા છે. વધુમાં આ ફિલ્મની ધમાકેદાર ઓપનિંગ તેને બ્લોકબસ્ટર કરાર આપી છે.
એટલું જ નહીં આ ફિલ્મે ચાર દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર બોલીવૂડ ફિલ્મ બની ગઇ છે. અને તેણે શાહરૂખ ખાન અને આમીર ખાનને પણ પાછળ છોડી દીધા છે. જો કે જાણકારોનું માનવું હતું કે આ ફિલ્મ તેના પહેલા વીકએન્ડ સુધી 150 કરોડનો વેપાર કરશે પણ તેવું થયું નહીં અને આ ફિલ્મ 129.77 કરોડની કલેક્શન કર્યું.

પ્રેમ રતન ધન પાયો
આ ફિલ્મ ચાર દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર બોલીવૂડની પહેલી ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મ 129.77 કરોડનું કલેક્શન કર્યું છે.

બજરંગી ભાઇજાન
સલમાન ખાનની બજરંગી ભાઇજાન આ લિસ્ટમાં બીજા નંબરે છે. આ ફિલ્મે 4 દિવસમાં 129.65 કરોડનું બિઝનેસ કર્યું હતું.

ધૂમ 3
આમીર ખાનની ફિલ્મ ધૂમ 3એ ચાર દિવસમાં 129.32 કરોડની ધમાકેદાર કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ આમીર ખાનની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે.

હેપ્પી ન્યૂ યર
શાહરૂખ ખાન અને દિપીકાની ફિલ્મ હેપ્પી ન્યૂ યર આ લિસ્ટમાં ચોથા નંબર છે. આ ફિલ્મે 4 દિવસમાં 123.86 કરોડની કમાણી કરી. ફરાહ ખાનની આ ફિલ્મ બ્લોકબસ્ટર હતી.

પીકે
આમીર ખાનની ફિલ્મ પીકેએ પણ ચાર દિવસમાં 116.43 કરોડની કમાણી કરી હતી.

પ્રેમ રતન ધન પાયો
ત્યારે પ્રેમ રતન ધન પાયોથી સૂરજ બડજાત્યા અને સલમાન ખાન બન્નેને ફાયદો થયો છે. તે વાત સ્પષ્ટ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
