PHOTO: હેટ સ્ટોરી 3ની અશ્લીલતા, સલમાન આટલુ જ કહી શક્યો...
હેટ સ્ટોરી 3નું ટ્રેલર અને ત્યારબાદ સોન્ગ વિડીયો રિલીઝ થયા બાદ તેની આલોચના પણ ઘણી થઇ રહી છે, તો લોકોએ ટ્રેલર અને વિડીયો સોન્ગને પસંદ પણ ઘણાં કર્યા છે.
પરંતુ આ બધામાં પહેલેથી જ સલમાન ખાનની ચર્ચા પણ ઘણી ચાલી રહી છે. કારણ કે ફિલ્મની બંને મેઇન હિરોઇન્સ ડેઝી શાહ અને ઝરીન ખાન આ પહેલા સલમાન ખાન સાથે જય હો તેમજ વીર ફિલ્મમાં બોલીવુડ ડેબ્યુ કરી ચૂકી છે.
ત્યારે સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી બંને હીરોઇન્સને આવા બોલ્ડ અવતારમાં જોઇને સૌને ઘણું આશ્ચર્ય પણ થયુ હતુ. આ ઉપરાંત સલમાન ખાનના ફીટનેસ ટ્રેનર ડેઝી શાહના પણ ફીટનેસ ટ્રેનર હોવાની વાતને લઇને પણ ચર્ચા હતી. તો બંને હીરોઇન્સ ઝરીન ખાન અને ડેઝી શાહ સલમાનની સારી ફ્રેન્ડસ પણ છે. ત્યાં સુધી કે ડેઝી શાહે કહ્યું હતુ કે સલમાન ખાને જ તેમને હેટ સ્ટોરી 3 જેવી ફિલ્મ માટે પ્રોત્સાહિત કરી છે.
ત્યારે હવે સલમાન ખાને હેટ સ્ટોરી 3માં દર્શાવવામાં આવેલી અશ્લીલતાને લઇને કહ્યું છેકે જ્યાં સુધી સેન્સર બોર્ડ A સર્ટીફીકેટ સાથે ફિલ્મને પાસ કરી રહી છે, ત્યાં સુધી કોઇ વાત નથી. સલમાન ખાને વધુમાં કહ્યું કે એક્ટર્સે એવી ફિલ્મો જ કરવી જોઇએ જે ઓડીયંસ જોવાનું પસંદ કરતા હોય...
હેટ સ્ટોરી 3માં ઝરીન ખાન અને ડેઝી શાહનો બોલ્ડ અવતાર જોવા માટે અહીં ક્લીક કરો.

અશ્લીલતા
કેટલીક મિનીટ્સના આ ગીતોમાં જબરજસ્ત બોલ્ડ સીન્સની ભરમાર છે. એવુ પણ કહી શકાય કે અશ્લીલ દ્રશ્યોની વચ્ચે ગીત છે.

ફિલ્મના ગીતો
ફિલ્મના ગીતો એક પછી એક રિલીઝ થઇ ગયા છે. જેમા ઝરીન ખાન અને શરમન જોશીએ પહેલા ગીતમાં ઘણાં બોલ્ડ સીન્સ આપ્યાં છે. તો બીજા ગીતમાં કરન સિંહ ગ્રોવર અને ડેઝી શાહે પહેલા ગીત કરતા પણ વધુ બોલ્ડ સીન્સ આપ્યા છે.

હોટ એન્ડ બોલ્ડ
આમ તો, આ ફિલ્મના ચાર પાત્રોમાંથી માત્ર કરન સિંહ ગ્રોવર જ આ પહેલા આવા સીન્સમાં જોવા મળ્યા છે. પરંતુ ડેઝી શાહ, ઝરીન ખાન અને શરમન જોશીએ આ ફિલ્મમાં પ્રથમ વખત આવા બોલ્ડ સીન્સ આપ્યા છે.

સેન્સર બોર્ડ
વેલ, સમીક્ષકો કે લોકો જે પણ કહે પણ સેન્સર બોર્ડે આ ગીતો અને ટ્રેલરને પાસ કર્યા બાદ જ રિલીઝ કરવામાં આવ્યા છે.

હેટ સ્ટોરી 3
હેટ સ્ટોરીની આગળની બે ફિલ્મો કરતા પણ હેટ સ્ટોરી 3 વધુ બોલ્ડ છે. તે ગીત અને ટ્રેલર પરથી કહી શકાય.

ટોપલેસ ડેઝી શાહનો અંદાજ
ફિલ્મમાં ડેઝી શાહે ટોપલેસ સીન્સ આપ્યા છે. આ દ્રશ્યો ઘણાં આશ્ચર્યજનક છે.

સલમાન ખાનની સ્પષ્ટતા
સલમાન ખાને હેટ સ્ટોરી 3માં દર્શાવવામાં આવેલી અશ્લીલતાને લઇને કહ્યું છેકે જ્યાં સુધી સેન્સર બોર્ડ A સર્ટીફીકેટ સાથે ફિલ્મને પાસ કરી રહી છે, ત્યાં સુધી કોઇ વાત નથી.

ઓડિયન્સની પસંદગી
સલમાન ખાને વધુમાં કહ્યું કે એક્ટર્સે એવી ફિલ્મો જ કરવી જોઇએ જે ઓડીયંસ જોવાનું પસંદ કરતી હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
