કિક ફર્સ્ટ લુક : જુઓ સલમાનનો વધુ એક લડાયક અવતાર!
મુંબઈ, 24 ફેબ્રુઆરી : સલમાન ખાનની છેલ્લી ફિલ્મ જય હો થિયેટર્સમાંથી ઉતરી ચુકી છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસે અપેક્ષિત પ્રદર્શન કર્યુ નથી. સલમાનને આ ફિલ્મ પાસે 250થી 300 કરોડના વ્યવસાયની આશા હતી, પણ તે 150 કરોડમાં જ ફસકી પડી. હવે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ કિકના શૂટિંગમાં જોતરાઈ ગયાં છે.
સલમાન ખાનની કિક ફિલ્મનો ફર્સ્ટુ લુક રિલીઝ થઈ ગયો છે અને પોસ્ટર જોઈ લાગે છે કે જય હો બાદ સલમાન ખાન ફરી એક વાર લડાયક અવતારમાં દેખાશે. ફિલ્મના પોસ્ટર મુજબ કિક ફિલ્મ ઈદ પ્રસંગે રિલીઝ થવાની છે. સલમાન ખાન હાલ કિકના શૂટિંગમાં વ્યસ્ત છે. સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત કિક ફિલ્મમાં સલમાન ખાન સાથે પહેલી વાર જૅકલીન ફર્નાન્ડીઝ અભિનેત્રી તરીકે કામ કરી રહ્યાં છે, તો સપોર્ટિંગ રોલમાં રણદીપ હુડા, નવાઝુદ્દીન સિદ્દીકી તેમજ મિથુન ચક્રવર્તી પણ છે.
ચાલો જોઇએ કિક ફિલ્મનો ફર્સ્ટુ લક અને સેટ ઉપરની તસવીરી ઝલક :

ફર્સ્ટ લુક રિલીઝ
સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત કિક ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. પોસ્ટરમાં સલમાન ખાનનો વધુ એક લડાયક અવતાર જોઈ શકાય છે.

જૅકલીન સાથે પહેલી ફિલ્મ
સલમાનની કિક ફિલ્મમાં હીરોઇન જૅકલીન ફર્નાન્ડીઝ છે. જૅકલીન-સલમાનની આ પ્રથમ ફિલ્મ છે.

શૂટિંગ પુરજોશમાં
કિક ફિલ્મનું શૂટિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે.

સલમાન વ્યસ્ત
જય હો ફિલ્મના નબળા પ્રદર્શન બાદ સલમાન ખાન કિક ફિલ્મના શૂટિંગમાં જોતરાઈ ગયાં છે.

ઈદે રિલીઝ
સલમાન ખાન આ ફિલ્મ ઈદ પ્રસંગે રિલીઝ કરવાના છે અને પોસ્ટરમાં આ બાબતનો ઉલ્લેખ થયેલો છે.

રણદીપ હુડા
કિક ફિલ્મમાં રણદીપ હુડા પણ સપોર્ટિંગ રોલમાં છે.

સલમાનના જન્મ દિવસની ઉજવણી
કિકના સેટ પર સલમાન ખાનના જન્મ દિવસની ઉજવણી પણ કરાઈ હતી.

કિકના સેટની તસવીરો
કિકના સેટની તસવીરો

કેક કપાયું
સલમાનના જન્મ દિવસે સાજિદની હાજરીમાં કેક પણ કાપવામાં આવ્યુ હતું. (હવે જોઇએ કિક ફિલ્મના સેટ પરની વધુ તસવીરો)

કિક ફિલ્મના સેટ પરની તસવીરો
કિક ફિલ્મના સેટ પરની તસવીરો

કિક ફિલ્મના સેટ પરની તસવીરો
કિક ફિલ્મના સેટ પરની તસવીરો

કિક ફિલ્મના સેટ પરની તસવીરો
કિક ફિલ્મના સેટ પરની તસવીરો

કિક ફિલ્મના સેટ પરની તસવીરો
કિક ફિલ્મના સેટ પરની તસવીરો

કિક ફિલ્મના સેટ પરની તસવીરો
કિક ફિલ્મના સેટ પરની તસવીરો

કિક ફિલ્મના સેટ પરની તસવીરો
કિક ફિલ્મના સેટ પરની તસવીરો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
