બૉડીગાર્ડના પુત્રને હીરો બનાવશે બૉડીગાર્ડ
મુંબઈ, 13 ફેબ્રુઆરી : બૉડીવુડમાં ન્યુ કમર લૉન્ચ કરવાનો શ્રેય જો દિગ્દર્શક તેમજ લેખક મહેશ ભટ્ટને જતો હોય, તો હીરો તરીકે આ ક્રેડિટ સલમાન ખાનને આપી શકાય છે. બૉલીવુડમાં નવા ચહેરાઓ તેમજ જરૂરિયાતમંદોની મદદ કરનાર બૉલીવુડના બૉડીગાર્ડ સલમાન ખાન આજકાલ પોતાના રીયલ બૉડીગાર્ડ શેરાના પુત્ર ઉપર એ હદે ફિદા છે કે તેમણે તેને હીરો તરીકે લૉન્ચ કરવાનું નક્કી કરી નાંખ્યું છે.

આ વાત પોતે સલમાન ખાને એક ન્યુઝ પેપર સાથેની વાતચીતમાં જણાવી. સલમાન ખાને જણાવ્યું કે શેરાના શહઝાદા ખૂબ જ સારાં છે. તેમની બૉડી, તેમનું ફેસ તથા કામ પ્રત્યે સમર્પણ જ મને તેમની નજીક લઈ ગયું. તેથી મને લાગે છે કે તે હીરો બનવા લાયક છે અને જો હું તેની મદદ કરૂં, તો ખોટું શું છે? અંતે કોઇકે તો પહેલ કરવી જ પડશે. સલમાનના બૉડીગાર્ડનું સાચું નામ ગુરમીત સિંહ જૉલી છે.
આપને જણાવી દઇએ કે સલમાન ખાન આવાં જ છે. સોનાક્ષી સિન્હાથી માંડી અર્જુન કપૂર સુધી સલમાનની મદદથી જ આજે બૉલીવુડના ચર્ચિત ચહેરાઓ બનેલાં છો, તો મીકા સિંહ અને હિમેશ રેશમિયાની કિસ્મત ચમકાવવામાં પણ સલમાન ખાનનો જ ફાળો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
