Pics/Video : તેરે નૈના... કરાવે છે ચોરી કિયા રે... નો અહેસાસ!
મુંબઈ, 26 ડિસેમ્બર : તેરે નૈના બડે કાતિલ માર હી ડાલેંગે... કાતિલાના અદાઓં સે એક દિન ઇસ દિલ કો... હંસાયેંગે રુલાયેંગે માર હી ડાલેંગે... આ પંક્તિઓ છે સલમાન ખાનની આગામી ફિલ્મ જય હોના એક ગીતની. સોહેલ ખાન નિર્મિત જય હો ફિલ્મનું આ ગીત સાંભળતા જ ખૂબ જ કર્ણપ્રિય લાગે છે અને મોટાભાગે આ ગીત સાંભળતા જ સલમાન ખાનની અગાઉની હોમ પ્રોડક્શનની ફિલ્મ દબંગનું સંગીત સાંભરી આવે છે.
જય હો ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે અને તેમાં સલમાન ખાન એક સામાજિક યોદ્ધાની ભૂમિકા ભજવી રહ્યાં છે, તો તેમના હીરોઇન છે ડેઝી શાહ. ફિલ્મનું આ બીજુ ગીત તેરે નૈના બડે કાતિલ માર હી ડાલેંગે... રિલીઝ થઈ ગયું છે કે જે સલમાન ખાન અને ડેઝી શાહ ઉપર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીત સાંભળતા જ દબંગ ફિલ્મનું સલમાન અને સોનાક્ષી સિન્હા ઉપર શૂટ કરાયેલું ગીત ચોરી કિયા રે જિયા... સાંભરી આવે છે. ઉપરાંત તેરે નૈના બડે... ગીતમાં દબંગના જ વધુ એક ગીત તાકતે રહતે તુઝકો... ની પણ છાંટ અનુભવી શકાય છે.
ચાલો આપ પણ તેરે નૈના બડે કાતિલ માર હી ડાલેંગે... ગીતની તસવીરો જુઓ અને ગીત પણ માણો :

તેરે નૈના બડે કાતિલ...
તસવીરોમાં જુઓ જય હો ફિલ્મનું ગીત તેરે નૈના બડે કાતિલ માર હી ડાલેંગે...

જય હો ફિલ્મના ગીત તેરે નૈના બડે કાતિલ...નો વીડિયો માણવા સ્લાઇડ ઉપર ક્લિક કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications