યે ક્યા હો રહા હૈ... : રાતના અંધારામાં Hangout કરતાં સલમાન-જૅકલીન!
મુંબઈ, 8 સપ્ટેમ્બર : સલમાન ખાનનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાતુ આવ્યુ છે અને તેમાં તાજો ઉમેરો થયો છે જૅકલીન ફર્નાન્ડીઝનો. સલમાન જૅકલીન સાથે ડેટિંગ કરતા હોવાની અટકળોની શરુઆત ત્યારે જશરૂ થઈ ગઈ હતી કે જ્યારે કિક ફિલ્મના પ્રમોશન દરમિયાન બંને કો-સ્ટાર્સ કરતા કંઇક વધુ જ જણાતા હતાં.
દરમિયાન સલમાન-જૅકલીનનીફિલ્મ કિક બૉક્સ ઑફિસે સક્સેસ રહી છે અને આ સફળતાએ સલમાન-જૅકલીનના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ - તાજેતરમાં જ સલમાને પોતાના એક મિત્રને કહ્યું કે તે તેને તેના ઘરે મૂકી દે છે. સમય હતો રાત્રિના 3 વાગ્યાનો અને તે મિત્ર કોઈ ઔર નહીં, પણ જૅકલીન ફર્નાન્ડીઝ હતાં.
કિક ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ સલમાન-જૅકલીન વચ્ચે ઘણી વખત નિકટતાઓ જોવા મળી હતી. સૂત્રોએ જણાવ્યુ હતું કે સલમાન-જૅકલીન કો-સ્ટાર્સ કરતા કંઇક વધુ છે. કિકના એક પ્રમોશનલ ઇવેંટમાં તો જૅકલીને સલમાનને કિસ પણ કરી નાંખી હતી. સલમાને કહ્યુ પણ હતું કે જૅકલીન એવા પહેલા અભિનેત્રી છે કે જેને તેઓ ઑન-સ્ક્રીન કિસ કરવાનુ પસંદ કરશે.
ચાલો આપને બતાવીએ સલમાન-જૅકલીનની Cozy તસવીરો :

જૅકની સલમાનને કિસ
કિક ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાનને કિસ કરતાં જૅકલીન.

કમ્ફર્ટેબલ
એક-બીજાની કમ્પનીમાં ખૂબ જ કમ્ફર્ટેબલ જણાતા જૅકલીન-સલમાન.

જવાબી કિસ
જૅકલીને કરેલી કિસના બદલામાં સલમાને પણ કિકના જ પ્રમોશનલ ઇવેંટ દરમિયાન જૅકલીનને વળતી કિસ કરી હતી.

અટકળો
એવી અટકળો વહેતી થઈ હતી કે સલમાને તેની કથિત ગર્લફ્રેન્ડ જૅકલીનને લક્ઝુરિયસ કાર અને ફ્લૅટ ગિફ્ટ કર્યા છે, પરંતુ સલમાને તેનો ઇનકાર કર્યો હતો.

સેલ્ફી
આ સેલ્ફી પ્રકાશમાં આવ્યા બાદ સલમાનનું નામ જૅકલીન સાથે જોડાવા લાગ્યું કે જેમાં બંને કો-સ્ટાર્સ કરતા કંઇક વધુ લાગે છે.

ફિદા સલમાન
સલમાને એક વખત જૅકલીનની સરખામણી વેટરન એક્ટ્રેસ ઝીતન અમાન સાથે કરી નાંખી હતી.

શાહરુખના 8 પૅક ઍબ્સ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
