યે કૌન ચિત્રકાર હૈ... : બહેનના લગ્નથી ફુરસદ સલમાને પીંછી ઉપાડી...


@BeingSalmanKhan Bhai Painting with a finger...!! No doubt Perfect & kind hearted Person my BHAI..M Still waiting :) pic.twitter.com/hMjzVLLv5N
— ItzPrem (@RELAX_kumar99) October 28, 2014
તો હવે જ્યારે સૌ વ્યસ્ત છે, તો સલમાનભાઈએ પણ પોતાના શોખને ફરીથી તરાશવાનું કામ શરૂ કરી દીધું છે. તેમણે ઉપાડ્યું બ્રશ અને શરૂ કરી નાંખી પેંટિંગ. નોંધનીય છે કે સલમાનનું પેંટિંગ તેમના એનજીઓ બીઇંગ હ્યૂમન માટે લિલામ કરવામાં આવે છે. તેને બીઇંગ હ્યૂમન ગૅલેરીમાં પણ સ્થાન મળે છે. સલમાન ખાન સામાન્ય રીતે બીઇંગ હ્યૂમન માટે પેંટિંગ કરતા નજરે પડતા હોય છે.
My personal fav painting painted by oneNonly @beingsalmankhan. pic.twitter.com/IqoZ2OTwuV
— SAL-MAN (@BeingShahidKhan) October 1, 2014 More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
