ડેઝી શાહ સાથે ઇશ્ક ફરમાવશે મેંટલ સલમાન ખાન
મુંબઈ, 9 માર્ચ : લાગે છે કે સલમાન ખાનને દક્ષિણ ભારત કંઈક વધુ જ રાસ આવી રહ્યું છે. આવે પણ કેમ નહીં? સાઉથની ફિલ્મોની હિન્દી રીમેક ઉપર સલમાન ખાન કરોડો રુપિયા પણ તો કમાવી જ રહ્યાં છે. તેથી હવે વાર્તા પસંદ કરતાં-કરતાં સલમાન ખાન સાઉથની હીરોઇનોની પણ પસંદગી કરવા લાગ્યાં છે.
જાણવા મળતી માહિતી મુજબ સલમાન ખાન પોતાની આવનાર ફિલ્મ મેંટલમાં કન્નડ અભિનેત્રી ડેઝી શાહ લૉન્ચ કરી રહ્યાં છે. પોતાની ફિલ્મ વડે એક નવા ચહેરાની શોધ કરનાર સલમાન ખાનની શોધ ડેઝી ઉપર આવીને થોભી છે. ડેઝીએ ફિલ્મ બ્લડી ઇશ્કમાં આયટમ નંબર કર્યું છે. હિન્દીમાં તેમની પ્રથમ ફિલ્મ મેંટલ હશે કે જેનું દિગ્દર્શન સલમાનના નાના ભાઈ સોહેલ ખાન કરી રહ્યાં છે.
જોકે આ પહેલી વાર નથી કે સલમાન સાથે સાઉથની કોઈ અભિનેત્રી કામ કરતાં હોય. સલમાનની 2003ની મેગાહિટ ફિલ્મ તેરે નામમાં સલમાને તેલુગુ અભિનેત્રી ભૂમિકા ચાવલાને તક આપી હતી, તો રેડીમાં અસીનને આવી તક મળી હતી. સલમાનનો સિક્કો હાલ સિલ્વર સ્ક્રીને ચાલે છે. તેવામાં ડેઝી શાહ માટે સલમાન સાથે કામ કરવી એક સારી શરુઆત ગણાશે.
આવો જોઇએ મેંટલના સેટ ઉપરની તસવીરો.

મેંટલના સેટ ઉપરની તસવીરો
મેંટલના સેટ ઉપર એક ફૅન સાથે સલમાન ખાન.

મેંટલના સેટ ઉપરની તસવીરો
મેંટલના સેટ પર શૂટિંગમાં વ્યસ્ત સલમાન ખાન.

મેંટલના સેટ ઉપરની તસવીરો
મેંટલના સેટ પર શૂટિંગમાં વ્યસ્ત સલમાન ખાન.

મેંટલના સેટ ઉપરની તસવીરો
મેંટલના સેટ પર શૂટિંગમાં વ્યસ્ત સલમાન ખાન.

મેંટલના સેટ ઉપરની તસવીરો
મેંટલના સેટ પર શૂટિંગમાં વ્યસ્ત સલમાન ખાન.

મેંટલના સેટ ઉપરની તસવીરો
મેંટલના સેટ પર ડેઝી શાહ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
