DATE FIX: સલમાન ખાનના લગ્નની તારીખ નક્કી, સૌ કોઇ આશ્ચર્યમાં!
સલમાન ખાન અને લુલિયા વંતુરની વચ્ચે શું ચાલી રહ્યું છે, તે તો કોઇ નથી જાણતુ. પરંતુ જ્યારથી રોમાનીયાની એક એજન્સીએ તેમની સગાઇના સમાચારોને બ્રેક કર્યા છે. ત્યારથી જાણે કે ગોસીપ ગલીમાં એક તોફાન થઇ ગયુ છે. આ એજન્સી લુલીયા માટે કામ કરે છે.
ત્યાં જ જો ગપશપ ગલીનું માનીએ તો લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઇ છે. અને જેટલી ગુપચુપ રીતે તેમની સગાઇ થઇ હતી તેટલી જ શાંતિથી તેમના લગ્ન પણ થવાના છે. લગ્નની તારીખ 18 નવેમ્બર છે. હવે આ 18 નવેમ્બર વર્ષ 2015ની છેકે પછી 2016ની તે અંગે કોઇ સ્પષ્ટતા નથી.
જો કે આ ખબરો લાંબા સમયથી ઉડી રહી છેકે સલમાન ખાન આ વર્ષના અંતમાં લગ્ન કરી લેશે. હાલમાં જ લુલિયા વંતુર તેમના ફાર્મહાઉસ પર પણ જોવા મળી હતી.

ફાર્મહાઉસ પર વેકેશન
જો કે કોઇને ખબર નહીં હોય પણ લુલિયા વંતુરે જે તસવીરો પોસ્ટ કરી છે, તેમા પાછળની પેઇન્ટીગ્સ જોઇને સમજી શકાય છેકે આ સલમાન ખાનનું ફાર્મહાઉસ છે.

રોમાનીયાની મૉડેલ
લુલિયા વંતુર રોમાનીયાની મૉડેલ છે. જે બોલીવુડમાં પોતાના પગ જમાવવાની કોશિષ કરી રહી છે.

પહેલા પણ સાથે જોવા મળ્યા હતા
સલમાન ખાનની હાલમાં જ એક તસવીર લીક થઇ હતી જેમા સલમાન બ્લોન્ડ વાળ વાળી છોકરી સાથે જોવા મળ્યો હતો. માનવામાં આવે છેકે તે લુલિયા હતી.

જય હોની શુટીંગ
જય હો ફિલ્મના શુટીંગ દરમ્યાન પણ સલમાન ખાન અને લુલિયા સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા.

ફેમિલી ડિનર
લુલિયા સલમાન ખાનના ફેમિલી ડીનર પર જોવા મળી હતી.

ઘણી વખત કેમેરામાં કેદ
ઘણી વખત ન ઇચ્છવા છતા સલમાન ખાન અને લુલિયા એક સાથે કેમેરામાં કેદ થયા છે.

અર્પિતાના લગ્ન
જો ગપશપ ગલીનું માનીએ તો સલમાને અર્પિતાના લગ્નમાં લુલિયાની મુલાકાત ઘણાં લોકો સાથે પોતાની ગર્લફ્રેન્ડ તરીકે કરાવી હતી.

ઓ તેરીથી બ્રેક
લુલિયાને સલમાન ખાનની ફિલ્મ ઓ તેરીથી બ્રેક મળ્યો હતો. જેમા તે એક આઇટમ સોન્ગ કરતી જોવા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
