Pics : શાહરુખનો બસ્સો કરોડનો બંગલો, સલમાન વગર અધૂરો!
મુંબઈ, 5 ઑગસ્ટ : આખરે બાબા સિદ્દીકી દ્વારા શરુ કરાયેલ ચર્ચા પરાકાષ્ઠાએ ન પહોંચી શકી. બૉલીવુડના કિંગ ખાન અને દબંગના પુનર્મિલનની શરુ કરાયેલી કવાયત અધવચ્ચે અટવાઈ પડી. શાહરુખના દુબઈ ખાતે આવેલ 200 કરોડ રુપિયાના ભવ્ય બંગલે ઇફ્તારી પાર્ટી તો યોજાઈ, પણ આમંત્રણ છતાં સલમાન ખાન પહોંચ્યાં નહીં. અરે સલમાન તો શું? આ પાર્ટીમાં કૅમેરામૅન કે ફોટોગ્રાફર સુદ્ધાને આવવાની પરવાનગી નહોતી અપાઈ. સલમાન વગર આ બંગલે યોજાયેલ ઇફ્તાર પાર્ટી જાણે અધૂરી જ રહી ગઈ.
કોંગ્રેસના ધારાસભ્ય બાબા સિદ્દીકી દ્વારા ગત મહીને યોજાયેલી ઇફ્તાર પાર્ટીમાં સલમાન ખાન અને શાહરુખ ખાન વચ્ચે અદ્ભુત મિલન તો થયું અને મીડિયાએ ચર્ચા છેડી દીધી કે બંને વચ્ચેની દુશ્મની કદાચ ખતમ થઈ ગઈ. એટલું જ નહીં, બંને જે રીતે ઉત્સાહપૂર્વક એક-બીજાને ભેટ્યા હતાં, તેથી લાગ્યુ હતું કે આગામી સમયમાં અવારનાર અમુક પ્રસંગોએ બંને મળશે અને દુશ્મનીના વાદળા વિખેરાતાં જશે.
શાહરુખ ખાને આ દિશામાં પ્રયત્ન પણ કર્યો જ. શાહરુખ ખાનના દુબઈ ખાતે આવેલ ભવ્ય બંગલામાં ગત 1લી ઑગસ્ટે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરાયું. મીડિયામાં જેવી ચર્ચા હતી, એવું જ થયું. શાહરુખ ખાન સલમાનને આમંત્રણ આપવાનું ચુક્યાં નહીં, પણ શાહરુખ-સલમાનના ફૅન્સ ઉપરાંત મીડિયા અને બૉલીવુડ જગતના તમામ લોકો ત્યારે નિરાશ થઈ ગયાં કે જ્યારે સલમાન ખાન આ પાર્ટીમાં ન પહોંચ્યાં.
ખેર, આવો આપણે જોઇએ શાહરુખના દુબઈ ખાતે આવેલા ભવ્ય બંગલાની તસવીરો :

શાહરુખનો શાનદાર બંગલો
શાહરુખ ખાનનો દુબઈ ખાતે આવેલ શાનદાર બંગલો કે જ્યાં ગત 1લી ઑગસ્ટે ઇફ્તાર પાર્ટી યોજાઈ હતી.

શાહરુખનો બસ્સો કરોડનો બંગલો
શાહરુખનો દુબઈ ખાતે આવેલ શાનદાર ભવ્ય બંગલો કે જ્યાં ગત 1લી ઑગસ્ટે ઇફ્તાર પાર્ટી યોજાઈ હતી.

શાહરુખનો બસ્સો કરોડનો બંગલો
શાહરુખનો દુબઈ ખાતે આવેલ શાનદાર ભવ્ય બંગલો કે જ્યાં ગત 1લી ઑગસ્ટે ઇફ્તાર પાર્ટી યોજાઈ હતી.

એરિયલ વ્યૂ
શાહરુખનો બંગલાનો એરિયલ વ્યૂ.

બાસ્કેટબૉલ કોર્ટ
શાહરુખના બંગલામાં આવેલ બાસ્કેટબૉલ કોર્ટ.

ગાર્ડન સ્પેસ
ગાર્ડન સ્પેસ

જિમ
શાહરુખના બંગલામાં જિમની પણ વ્યવસ્થા છે.

જિમ
શાહરુખના બંગલામાં જિમની પણ વ્યવસ્થા છે.

જિમ
શાહરુખના બંગલામાં જિમની પણ વ્યવસ્થા છે.

જિમ
શાહરુખના બંગલામાં જિમની પણ વ્યવસ્થા છે.

ઇનસાઇડ વ્યૂ
ઇનસાઇડ વ્યૂ

કુરાન માટે અલાયદી વ્યવસ્થા
શાહરુખના બંગલામાં કુરાન મૂકવા માટે પણ અલાયદી વ્યવસ્થા છે.

લિવિંગ રૂમ
લિવિંગ રૂમ

આઉટસાઇડ વ્યૂ
આઉટસાઇડ વ્યૂ

ઓવરવ્યૂ
ઓવરવ્યૂ

રિમોટ કંટ્રોલ ગૅરેજ
રિમોટ કંટ્રોલ ગૅરેજ

સિગ્નેચર વિલામાંથી
સિગ્નેચર વિલામાંથી શાહરુખનો બંગલો.

સ્વિમિંગ પૂલ
શાહરુખના બંગલામાં આવેલ પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ.

ટેરેસ
ટેરેસ

ટેરેસ
ટેરેસ

ટેરેસ-એરિયલ વ્યૂ
ટેરેસ-એરિયલ વ્યૂ

ટેરેસ ગાર્ડન
ટેરેસ ગાર્ડન

અહીં યોજાઈ હતી ઇફ્તાર પાર્ટી
શાહરુખના બંગલામાં આ સ્થળે યોજાઈ હતી ઇફ્તાર પાર્ટી.

અનસીન કૉર્નર
શાહરુખના બંગલાનો અનસીન કૉર્નર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
