પ્રિય સલમાન, પોતાની હીરોઇનની કદર ના કરવી, મજબૂરી છે કે આદત?
સલમાન ખાનનો વ્યવહાર હંમેશા મીડિયામાં ચર્ચામાં રહે છે. ફરી એકવાર સલમાન ખાને કંઈક એવું કર્યું જેને જાણીને થોડુંક અજીબ ચોક્કસ લાગશે. વાત આમ બની હતી કે સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિસ એક એડનું શૂટિંગ કરી રહ્યા હતા.
એડ શૂટિંગ દરમિયાન સલમાન ખાનને માહિતી મળી કે બાજુના સ્ટુડિયોમાં દીપિકા પાદુકોણ પણ શૂટિંગ કરી રહી છે. બસ, પછી તો પૂછવું જ શુ રહ્યું સલમાન ખાન દીપિકા પાદુકોણને મળવા પહોંચી ગયા તે પણ જેકલીનને લીધા વગર.
પછી શુ થયું આગળ જાણો અહીં...

સલમાન ખાનનો વ્યવહાર
સલમાન ખાન દીપિકાના સેટ પર ચાલ્યા ગયા તો અહીં એડનું બધું જ કામ રોકાઈ ગયું.

સલમાન ખાનનો વ્યવહાર
સલમાન ખાન દીપિકાને મળ્યા અને બંનેની વાતો લગભગ 2 કલાક સુધી ચાલી. બીજી બાજુ જેકલીન સેટ પાર સલમાનની રાહ જોતી રહી.

સલમાન ખાનનો વ્યવહાર
સલમાન અને દીપિકા બંનેના સેટ પર 2 કલાક સુધી બધું જ કામ રોકાઈ ગયું. કારણકે બંને ગપશપમાં વ્યસ્ત હતા.

સલમાન ખાનનો વ્યવહાર
2 કલાક પછી સલમાન ખાન સેટ પર પાછા આવ્યા. જેકલીન શૂટિંગ પૂરું કરીને ત્યાંથી તરત જ ભાગી ગયી. કારણકે તેને ઝલક દિખલા જાની પ્રેસ કોન્ફ્રરન્સમાં જવાનું હતું.

સલમાન ખાનનો વ્યવહાર
જેકલીન પ્રેસ કોન્ફ્રરન્સમાં 2 કલાક મોડી આવી એટલે મીડિયાએ બધો જ ગુસ્સો તેના પર કાઢ્યો.

સલમાન ખાનનો વ્યવહાર
પરંતુ સવાલએ છે કે સલમાન અને દીપિકાએ આટલા બધા લોકોનો સમય બગાડીને ચિટચેટ કરવાની શુ જરૂર હતી?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
