જ્યારે સુનિલ ગ્રોવર માટે સલમાન ખાન બન્યો ફોટોગ્રાફર
તમને જાણીને આશ્ચર્ય થશે કે સલમાન ખાને કોમેડિયન સુનિલ ગ્રોવરની ફોટોગ્રાફી કરી હતી. સલમાન ખાનનું આ રૂપ કદાચ જ કોઈએ જોયું હશે.
આ દિવસોમાં સલમાન ખાન પોતાના આગામી શૉ 10 કા દમ અને ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. પોતાની આ વ્યસ્તતા છતાં મોકો મળતાં તેઓ ફોટો ગ્રાફર બની ગયા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે સલમાન ખાને કોમેડિયન સુનિલ ગ્રોવરની ફોટોગ્રાફી કરી હતી. સલમાન ખાનનું આ રૂપ કદાચ જ કોઈએ જોયું હશે. તો અહીં જુઓ સલમાન ખાનની ફોટોગ્રાફીની ઝલક.
|
ભાઈ બન્યા ફોટોગ્રાફર
સોશિયલ મીડિયામાં અગાઉ સલમાન ખાનની અને એમના મમ્મીની કેટલીય એવી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેમાં સલમાન ખાન તેમની દેખરેખ રાખતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પણ સલમાન ખાન સેટ પર એક કામ બહુ મજાથી કરે છે. હંમેશા કેમેરાની સામે રહેતા સલમાન ખાન આ વખતે કેમેરાની પાછળ રહ્યા. તેઓ બહુ સારી ફોટોગ્રાફી કરી જાણે છે. કેટલાક દિવસો પહેલા જ સલમાન ખાનની એક તસવીર સામે આવી હતી જેમાં તેઓ સુનિલ ગ્રોવરની તસવીર લેવા જોવા મળી રહ્યા હતા.
|
વાયરલ થઈ તસવીરો
એવામાં હવે સલમાન ખાન દ્વારા લેવામાં આવેલી સુનિલ ગ્રોવરની તસવીરો સામે આવી છે. કોમેડિયન સુનિલ ગ્રોવરે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ તસવીરો શેર કરી હતી.
|
સુનિલ ગ્રોવરે શેર કરી તસવીરો
આ તસવીરોને શેર કરતાં સુનિલ ગ્રોવરે લખ્યું હતું કે "ફોટો તો સૌ કોઈ ખેંચી શકે પણ ટાઈગર જેવા કોઈ નહીં. હેન્ડમસ દેખાડવા માટે આભાર સલમાન સર."

પ્રિયંકાએ ફિલ્મ છોડી
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાએ ફિલ્મ છોડી દીધી ત્યારે સલમાન ખાનની ફિલ્મ ભારત સમાચારમાં છવાઈ હતી. જો કે હજુ પણ પ્રિયંકાએ ફિલ્મ છોડી તે વિવાદ થમ્યો નથી. પહેલા કહેવામાં આવી રહ્યુ્ં હતું કે નિક જોનસ સાથે લગ્ન કરવાની હોવાથી પ્રિયંકાએ ફિલ્મ છોડી છે, જ્યારે બાદમાં એવી વાત પણ આવી હતી કે પ્રિયંકાએ બીજી કોઈ ફિલ્મ સાઈન કરી લીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
