Exclusive : ‘સારાને પહેલી ટિપ વજન ઘટાડવાની આપીશ’
મુંબઈ, 25 નવેમ્બર : સૈફ અલી ખાનની દીકરી સારા ખાન ફિલ્મોમાં આવવા અંગેની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ સૈફે આવા સમાચારો ઉપર પૂર્ણવિરામ મૂકતા જણાવ્યું કે તેમની દીકરી હાલ તો અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. ચાર વરસ બાદ તે પાછી ફરશે, ત્યારે શું કરશે તે તો તેની ઉપર જ અવલમ્બે છે.

સૈફે જણાવ્યું કે સારા ફિલ્મ ઇન્ડસ્ટ્રી જૉઇન કરશે કે વકીલ બનશે? તેની તો ખબર નથી, પણ જો તે એક્ટિંગ કરવા માંગશે, તો એક પિતા તરીકે મારી પ્રથમ ટિપ તેને એ જ હશે કે તે પોતાનું વજન ઓછુ કરે. વનઇન્ડિયાના રિપોર્ટર સોનિકા મિશ્રાએ ઇંટરવ્યૂ દરમિયાન સૈફ અલી ખાનને પૂછ્યું કે સારા જો ફિલ્મોમાં આવે, તો શું ટિપ આપશો. સૈફે જણાવ્યું - સારા હાલ તો ચાર વરસ અમેરિકા જ રહેવાની છે, પરંતુ જો તે એક્ટિંગનો ક્ષેત્ર પસંગ કરે, તો હું પહેલી ટિપ એ જ આપીશ કે તે પોતાનું વજન ઓછુ કરે.
જ્યારે સૈફને પૂછવામાં આવ્યું કે કરીના છે ને. તે સારાની મદદ કરશે, તો સૈફનો જવાબ હતો - સારાની મદદ કોઈ ન કરી શકે. તેણે પોતે જ પોતાના વજન ઉપર કંટ્રોલ કરવો પડશે. સરવાળે સૈફ અલી ખાનનું એટલુ જ કહેવુ હતું કે જો સારા ફિલ્મોમાં આવવા માંગશે, તો તેઓ તેને ઇનકાર નહીં કરે. તેના દરેક નિર્ણયમાં તેઓ તેની સાથે જ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
