તૈમુરના ફેન્સ માટે ઝટકો- હવે નહિ દેખાય છોટે નવાબના ફોટા, વીડિયો, જાણો કેમ!
સૂત્રોની માનીએ તો હવે કરીના-સૈફ તૈમુરના કેમેરાથી દૂર રાખવાના છે. તૈમુરના ફોટા અને વીડિયો હવે લોકોને જોવા નહિ મળે.
સૈફ અલી ખાન અને કરીના કપૂરના પુત્ર તૈમુર અલી ખાન હંમેશાથી મીડિયા અને ફેન્સના ફેવરેટ રહ્યા છે. કરીના-સૈફે પણ ક્યારેય તૈમુરને મીડિયાથી છૂપાવીને નથી રાખ્યો અને સોશિયલ મીડિયા પર પણ તૈમુરના ફોટા શેર થતા રહે છે. પરંતુ સૂત્રોની માનીએ તો હવે કરીના-સૈફ તૈમુરના કેમેરાથી દૂર રાખવાના છે. તૈમુરના ફોટા અને વીડિયો હવે લોકોને જોવા નહિ મળે.
તૈમુર ટૂંક સમયમાં બે વર્ષનો થવાનો છે. જન્મ સાથે જ તૈમુર મીડિયાનો ફેવરિટ રહ્યો છે. સ્કૂલે જવાનું હોય કે ફૂટબોલ રમવાનું... મમ્મી પપ્પા સાથે ફરવાનું હોય કે બહેન ઈનાયા સાથે રમવાનું. તૈમુરના ફોટા હંમેશા વાયરલ થઈ જાય છે. કેમેરામેન હંમેશા તૈમુર આસપાસ જોવા મળે છે.

મીડિયાથી દૂર રાખવા ઈચ્છે છે
પરંતુ હવે સૈફ અલી કાન તૈમુરને મીડિયાથી થોડો દૂર રાખવા ઈચ્છે છે. તે નથી ઈચ્છતા કે તૈમુર આટલી નાની ઉંમરમાં સ્ટારડમ જાણે. સૈફ અને કરીના નથી ઈચ્છતા કે તે અત્યારથી પાપારાઝી કલ્ચર સમજવા લાગે અને તેનાથી પ્રભાવિત થાય. આ પહેલા કે તૈમુરના ફોટા મીડિયામાં આવવા બંધ થઈ જાય... અહીં જુઓ તૈમુરના અમુક સુંદર ફોટા જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા -

તૈમુર અલી ખાન
પપ્પાનો ફોટો જોતા છોટે નવાબ... આ ફોટો કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

ગણપતિ સ્પેશિયલ
ગણપતિનો તહેવાર મનાવતા પરિવાર સાથે તૈમુર અલી ખાન.

પપ્પા સાથે
સૈફ અલી ખાન સમુદ્ર કિનારે તૈમુર... આ ફોટો ખૂબ જ ક્યુટ છે.

મામા સાથે
પોતાના મામા રણબીર કપૂર સાથે તૈમુરનો સુંદર ફોટો

મમ્મી સાથે
મમ્મી કરીના કપૂર સાથે સ્કૂલે જતો તૈમુર. તૈમુરના આ ફોટા ખૂબ વાયરલ થયા છે.

તૈમુર-ઈનાયા
સોહા અલી ખાનની પુત્રી ઈનાયા અને તૈમુરનો આ સુંદર ફોટો... આ ફોટો રક્ષાબંધનના સમયનો છે.

ક્યુટ પરિવાર
મમ્મી -પપ્પા કરીના કપૂર-સૈફ અલી ખાન સાથે તૈમુરનો ફોટો.

સારા અલી ખાન સાથે
મોટી બહેન સારા અલી ખાન સાથે તૈમુર... આ ફોટો પણમ રક્ષાબંધનના સમયનો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
