OMG!!! સૈફે લાજ-શરમ છોડી છોકરીઓ સામે જ પૅંટ ઉતારી દીધી’!
મુંબઈ, 22 ઑક્ટોબર : છોટે નવાબ સૈફ અલી ખાનનો કૉકટેલ પાર્ટી કેસ હજી થંભ્યો નથી. હવે સૈફ અલી ખાન કૅલીફૉર્નિયામાં હૅપ્પી એંડિંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન પૅંટ ઉતારવા અંગે ચર્ચામાં આવી ગયા છે. તેમની આવી હરકત જોઈ ફિલ્મના સેટ પર હાજર કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ આશ્ચર્યમાં પડી ગયાં.
હકીકતમાં થયું એમ કે હૅપ્પી એંડિંગ ફિલ્મની આખી યૂનિટ નક્કી સમયે શૂટિંગ પૂર્ણ કરવા માટે એક લોકેશનથી બીજા લોકેશને જતી હતી. આ દરમિયાન જ્યારે કપડા બદલવાની વાત આવી, ત્યારે સૈફ શરમ છોડી દીધી. સૈફ અલી ખાને વૅનિટી વૅનમાં જઈ કપડાં બદલવાની જગ્યાએ શૂટિંગ સ્થળે જ કપડા બદલવાનું શરૂ કરી દીધું.
તેમણે કપડાં બદલતા સૌની સામે પોઝ પણ આપ્યો. આ અંગે ફિલ્મના દિગ્દર્શક રાજ નિધિમોરૂએ જણાવ્યું કે સૈફ લોકેશન્સ પર કપડાં બદલવામાં એટલો આરામ અનુભવી રહ્યા હતા કે તેમને વગર પૅંટે જોવું નિયમ બની ગયો હતો. ફિલ્મમાં સૈફ ઉપરાંત ઇલિયાના અને ગોવિંદા પણ મહત્વના રોલમાં છે.
સ્લાઇડરમાં જુઓ તસવીરો :

બેશરમ સૈફ
આ તસવીર છે હૅપ્પી એંડિંગ ફિલ્મના કૅલીફૉર્નિયા ખાતે ચાલતા શૂટિંગ સ્થળની કે જેમાં સૈફે ફિલ્મના કાસ્ટ-ક્રૂ મેમ્બર્સ સામે પૅંટ ઉતારી દીધી છે.

નિયમ બની ગયો છે
ફિલ્મના દિગ્દર્શક રાજ નિધિમોરૂએ જણાવ્યું કે સૈફ લોકેશન્સ પર કપડાં બદલવામાં એટલો આરામ અનુભવી રહ્યા હતા કે તેમને વગર પૅંટે જોવું નિયમ બની ગયો હતો.

સૈફ-ઇલિયાના
હૅપ્પી એંડિંગ ફિલ્મમાં સૈફ અલી ખાનના હીરોઇન ઇલિયાના ડીક્રૂઝ છે.

કપડા ઉતારો
ફિલ્મના એક સીન દરમિયાન લિફ્ટ લેવા માટે સૈફ અલી ખાને પોતાની સહ-અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝને કપડાં ઉતારવા માટે કહ્યુ હતું. ઇલિયાનાએ સૈફ સાથે પોતાની આવનાર ફિલ્મ હૅપ્પી એન્ડિંગ માટે એક સ્ટ્રિપ સીન કરવાનુ હતું.

લિફ્ટની મથામણ
સીન મુજબ લૉસ એંજલ્સ તથા સૅન ફ્રાંસિસ્કો વચ્ચે પૅસિફિક કોસ્ટ હાઈવે પર શૂટિંગ દરમિયાન ઇલિયાના તેમજ સૈફે ગાડીમાં લિફ્ટ લેવાની હતી.

આવતા મહીને રિલીઝ
હૅપ્પી એન્ડિંગ ફિલ્મ આગામી 21મી નવેમ્બરે રિલીઝ થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
