Saif Ali Khan Attack : સૈફ અલી ખાન પર હુમલો કરનારાની ઓળખ થઈ? જાણો શું કહ્યું મુંબઈ પોલીસે?
Saif Ali Khan Attack : એક્ટર સૈફ અલી ખાન પર હુમલાને લઈને બોલિવૂડમાં ખૌફનો માહોલ છે. મુંબઈ પોલીસ આ મામલે સતત નવા નવા ખુલાસા કરી રહી છે.
અહેવાલો અનુસાર, આ કેસમાં મુંબઈ પોલીસ 50 આસપાસ લોકોની પુછપરછ કરી રહી છે અને આરોપી સુધી પહોંચવાની નજીક છે. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી હોવાના પણ અહેવાલ છે.

એબીપી ન્યુઝના એક અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. આરોપીનો એક નવો ફોટો સામે આવ્યો છે જે આરોપીના ચહેરા સાથે ખૂબ જ મળતો આવે છે. જો કે, પોલીસે તેને આરોપી તરીકે ઔપચારિક રીતે જાહેર કર્યો નથી. આ ફોટાના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેેણે સૈફ અલી ખાન કર હુમલો કર્યો હતો.
જણાવી દઈએ કે, આરોપીએ 11 ડિસેમ્બરે પણ આવી જ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તે પકડાઈ ગયો હતો અને લોકોએ માનસિક બીમાર સમજીને છોડી દીધો અને પોલીસને સોંપ્યો નહોતો.
અહેવાલો અનુસાર, આ આરોપી પકડાય છે ત્યારે તે પોતાને ડિલિવરી બોય કહે છે. નવી તસવીર સામે આવ્યા બાદ પોલીસ હવે તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. આરોપીના જૂના ગુનાહિત રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ જલ્દી આ કેસમાં મોટા ખુલાસા કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
