Box Office: સચિનની ફિલ્મને મળ્યું ધમાકેદાર ઓપનિંગ!
Box Office: સચિન અ બિલિયન ડ્રીમ્સને મળેલ શાનદાર ઓપનિંગ કોઇ પણ બોલિવૂડ એક્ટરનું ડ્રીમ ઓપનિંગ છે.
ક્રિકેટના ગોડ અને માસ્ટ બ્લાસ્ટર સચિન તેંડુલકરની ડૉક્યૂ-ડ્રામા ફિલ્મ સચિન અ બિલિયન ડ્રીમ્સ શુક્રવારે દેશભરના થિયેટરમાં રિલીઝ થઇ ચૂકી છે. સચિનની આ ફિલ્મમાં એ.આર.રહેમાને મ્યૂઝિક આપ્યું છે. ક્રિકેટ રસિયાઓ અને બોલિવૂડના ફેન્સને બંન્ને આ ફિલ્મની આતુરતાથી રાહ જોતા હતા. સચિન તેંડુલકરની ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનથી આ વાત સાબિત થઇ ગઇ છે.

સચિન અ બિલિયન ડ્રીમ્સ
આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ મળ્યું છે. શુક્રવારે એટલે કે પહેલા જ દિવસે ફિલ્મે લગભગ 8.40 કરોડની કમાણી કરી છે. હિંદી સિવાય આ ફિલ્મ જલ્દી જ મરાઠી, તમિલ, તેલુગુ અને ઇંગ્લિશમાં પણ રિલીઝ થશે. મેટ્રો સિટીમાં ફિલ્મ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
