2021નુ સૌથી રોમેન્ટીક સોંગ 'કતરા' ટૂંક સમયમાં થશે રિલીઝ
ઋતિક ભૌમિક, જેકી ભગનાનીના જેજસ્ટ મ્યૂઝિક સાથે પોતાના પહેલા મ્યુઝિક વીડિયો 'કતરા' માટે ખૂબ જ ઉત્સાહિત છે.
મુંબઈઃ ઋતિક ભૌમિક, જેકી ભગનાનીના જેજસ્ટ મ્યૂઝિક સાથે પોતાના પહેલા મ્યુઝિક વીડિયો 'કતરા' માટે ખૂબ જ ઉત્સાહિત છે. ઋતિક ભૌમિકે બંદિશ બેંડિટ્સની શાનદાર સફળતા બાદ એક રોમેન્ટીક અને સુંદર શરૂઆત કરી છે. અભિનેતાએ હાલમાં જ પોતાના આગામી મ્યુઝિક વીડિયો 'કતરા' માટે જેકી ભગનાનીના જેજસ્ટ મ્યુઝિક સાથે હાથ મિલાવ્યો છે જેમાં તે કરિશ્મા તન્ના સાથે જોવા મળશે.

અભિનેતાએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી છે. તે લખે છે, "My first music video with @karishmaktanna releases soon. So glad to be starting my 2021 with such a wonderful song, can't wait! #Qatra releasing soon!
તમને જણાવી દઈએ કે 2021નુ સૌથી રોમેન્ટીક સોંગ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે અને આનો જાદૂ સાંભળવા માટે ઉત્સાહ વધી રહ્યો છે. સંજીવ ચતુર્વેદી દ્વારા લિખિત પહેલી ગીત 'કતરા', સ્ટેબિન બેન દ્વારા ગાવામાં આવ્યુ છે અને સંજીવ-અજય દ્વારા રચિત છે જે 11 જાન્યુઆરીએ બધા પ્લેટફોર્મ પર લાઈવ થશે. કરિશ્મા તન્ના અને ઋત્વિક ભૌમિક પર ફિલ્માવામાં આવેલુ આ વીડિયો સોંગ રોમાંસ, ઉદાસી અને પ્રેમની ભાવનાને પ્રદર્શિત કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
