બિકીની પહેરી પૂલમાં ઉતરી રૂબિના દિલૈક, હોટ અવતારે પાણીમાં આગ લગાવી!
બિગ બોસ 14ની ટ્રોફી જીત્યા બાદ અભિનેત્રી રૂબિના દિલૈક ચર્ચામાં રહી છે છે. તેની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે.
બિગ બોસ 14ની ટ્રોફી જીત્યા બાદ અભિનેત્રી રૂબિના દિલૈક ચર્ચામાં રહી છે છે. તેની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે. આ સ્થિતિમાં રૂબીના ની દરેક પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે.

ગ્રીન બિકીનીમાં રૂબિના
લોકપ્રિય ટીવી અભિનેત્રી રૂબિના દિલૈકે આજે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક હોટ તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્રીન કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

રૂબિનાનો હોટ અવતાર
રૂબીનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક તેની ઘણી તસવીરો શેર કરી છે. દરેક તસવીરમાં રૂબીના કેમેરાને અલગ-અલગ પોઝ આપી રહી છે. રૂબીનાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'હોટનેસ ઓવરલોડેડ' તો કોઈએ લખ્યું, 'જો બોસ લેડી સે જલે ઝરા સાઈડ સે ચલે'.

રૂબિના હોટ લાગી રહી છે
જો રૂબીના દિલેકના લુકની વાત કરીએ તો રૂબીનાએ ગ્રીન કલરની બિકીની પહેરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તેના લૂકને પૂર્ણ કરવા અભિનેત્રીએ ન્યૂડ મેકઅપ સાથે નરમ ગુલાબી લીપસ્ટિકનો સહારો લીધો છે.

બિકીની લૂકે ફેન્સને ઘાયલ કર્યા
ટીવી સિરિયલોમાં સૂટ અને સાડી પહેરતી રૂબિના દિલૈકનો આ બોલ્ડ લુક કોઈને પણ દિવાના બનાવી શકે છે. તસવીરોમાં અભિનેત્રી પોતાની મનમોહક સ્ટાઈલથી ચમકી રહી છે.

ફેન્સ સતત ફોટો લાઈક રહી રહ્યાં છે
રૂબીનાએ થોડા સમય પહેલા તેની આ નવી તસવીરો શેર કરી છે અને અત્યાર સુધીમાં તેની પોસ્ટને 1 લાખ 15 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેના પરથી જ ખબર પડે છે કે અભિનેત્રીની તસવીરોને કેટલી પસંદ આવી રહી છે.
ખતરો કે ખિલાડી 12માં જોવા મળશે
તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં રૂબીના રોહિત શેટ્ટીના લોકપ્રિય રિયાલિટી ટીવી શો 'ખતરો કે ખિલાડી 12'માં જોવા મળશે. 'બિગ બોસ 14'ની વિનર બન્યા બાદ ફેન્સ રૂબીનાને અન્ય રિયાલિટી શોમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
