Pics : ઋતુપર્ણ, માહી અને યામી બની ધવલ-પરીઓ
મુંબઈ, 27 માર્ચ : બૉલીવુડની ત્રણ સુંદર અને સેક્સી અભિનેત્રીઓ તાજેતરમાં એક ઇવેંટ દરમિયાન ધવલ પરી બની હાજર રહી હતી. ત્રણે અભિનેત્રીઓ ધવલ વસ્ત્રોમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
હા જી, અમે વાત કરી રહ્યાં છીએ બૉલીવુડ અભિનેત્રીઓ ઋતુપર્ણ સેનગુપ્તા, માહી ગિલ અને યામી ગૌતમની. ઋતુપર્ણ, માહી અને યામી ગઈકાલે મુંબઈમાં યોજાયેલ પૅન્ટીનના એક ઇવેંટમાં હાજર રહ્યા હતાં. ત્રણે અભિનેત્રીઓ સફેદ કપડામાં ઝગારા મારી રહી હતી. પ્રસંગ હતો પૅન્ટીનની નવી અને ઇમ્પ્રૂવ્ડ પ્રોડક્ટના લૉન્ચિંગનો.
નોંધનીય છે કે માહી ગિલ તાજેતરમાં ગૅંગ ઑફ ઘોસ્ટ્સમાં દેખાયા હતાં, તો યામી ગૌતમ પણ ટોટલ સિયાપા ફિલ્મની સરેરાશ સફળતાથી ઉત્સાહિત છે. કાર્યક્રમમાં ઋતુપર્ણ, માહી અને યામીએ સફેદ વસ્ત્રો પહેરીને હાજર રહી સમારંભને વધુ ઝગારા મારતુ કરી દીધુ હતું.
ચાલો તસવીરોમાં જોઇએ ધવલ વસ્ત્રમાં ધવલ પરીઓ :

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
માહી ગિલ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
માહી ગિલ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
માહી ગિલ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
ઋતુપર્ણ સેનગુપ્તા, યામી ગૌતમ અને માહી ગિલ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
ઋતુપર્ણ સેનગુપ્તા, યામી ગૌતમ અને માહી ગિલ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
ઋતુપર્ણ સેનગુપ્તા, યામી ગૌતમ અને માહી ગિલ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
ઋતુપર્ણ સેનગુપ્તા

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
ઋતુપર્ણ સેનગુપ્તા

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
યામી ગૌતમ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
યામી ગૌતમ અને માહી ગિલ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
દીપિકા પાદુકોણે

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
દીપિકા પાદુકોણે

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
કાજલ અગ્રવાલ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
કાજલ અગ્રવાલ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
કરીના કપૂર

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
કરીના કપૂર

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
કૅટરીના કૈફ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
કૅટરીના કૈફ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
મેઘના રાજ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
મેઘના રાજ

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
નીતૂ ચન્દ્રા

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
નીતૂ ચન્દ્રા

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
નીતૂ ચન્દ્રા

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
પ્રિયંકા ચોપરા

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
પ્રિયંકા ચોપરા

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
શ્રિયા સરન

ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી સુંદરીઓ
શ્રિયા સરન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
