Pics : રણબીર-કૅટની અર્ધનગ્ન તસવીરો જોઈ ઋષિ-નીતૂ નારાજ
મુંબઈ, 30 જુલાઈ : સ્પેનના એબીઝા બીચ ઉપર રણબીર-કૅટની અંતરંગ પળોની તસવીરો મીડિયામાં લીક થતાં રણબીરના માતા-પિતા નીતૂ સિંહ તેમજ ઋષિ કપૂર રોષે ભરાયાં છે. તેમનો રોષ મીડિયા સામે ફુટ્યો છે કે મીડિયાએ તેમના પુત્રની અંગત પળો તેમજ પર્સનલ લાઇફની વાતો લોકો સામે ખોટા સમયે અને ખોટી રીતે પિરસી છે. ઋષિ-નીતૂ પોતે રણબીરની પર્સનલ લાઇફમાં દખલ નથી આપતાં, તો પછી મીડિયાનો હસ્તક્ષેપ તેમને કઈ રીતે બર્દાશ્ત થાય.
નોંધનીય છે કે તાજેતરમાં જ સ્ટારડસ્ટ પત્રિકમાં પ્રસિદ્ધ તસવીરોથી ખુલાસો થયો હતો કે કૅટરીના તથા રણબીર બંને સ્પેનમાં સાથે રજાઓ ગાળી આવ્યાં છે. સ્પેનના એબીઝા બીચ ઉપર કૅટરીના કૈફ બિકિનીમાં રણબીર કપૂર સાથે દેખાયાં. તસવીરો ચોંકાવનારી છે. તે પછી મીડિયામાં ચર્ચા ગરમ છે કે કૅટ-રણબીર વચ્ચે અફૅર પુરજોશમાં ખિલી ઉઠ્યું છે.
જોકે આ ચર્ચા લાંબા વખતથી ચાલી આવે છે કે રણબીર-કૅટરીના એક-બીજાને પસંદ કરે છે, પણ બંને ખુલીને આ અંગે કંઈ કહેતાં નથી. હાલ તો કૅટરીના કપૂર અને રણબીર કપૂર અર્ધનગ્ન અવસ્થામાં દેખાતાં સૌ કોઈ હતપ્રભ છે. ઋષિ કપૂર તથા નીતૂ સિંહ પણ આ તસવીરો લીક થતાં નારાજ છે. તેમનો ગુસ્સો મીડિયા સામે ફૂટ્યો છે.
આવો આપને તસવીરોમાં બતાવીએ કૅટરીના-રણબીરની અર્ધનગ્ન તસવીરો :

રણબીર સાથે બિકિનીમાં કૅટ
સ્ટારડસ્ટ પત્રિકામાં પ્રસિદ્ધ તસવીરોથી ખુલાસો થયો કે રણબીર-કૅટરીનાએ સ્પેનમાં રજાઓ ગાળી. એબીઝા બીચ ઉપર બંને અર્ધનગ્ન અવસ્થામાં દેખાયાં. તસવીરો ખૂબ જ ચોંકાવનારી છે.

કૅટ-રણબીર વચ્ચે અફૅર
મીડિયામાં ચર્ચા ગરમ છે કે રણબીર-કૅટ વચ્ચે જોરદાર અફૅર ચાલે છે. યે જવાની હૈ દીવાની બાદ રણબીર થોડોક આરામ ઇચ્છતા હતાં, તો બૅંગ બૅંગનું શૂટિંગ હૃતિકની સર્જરીના પગલે ટળી જતાં કૅટે પણ બ્રેક લીધું અને બંને સ્પેન ઉપડી ગયાં. સ્ટારડસ્ટના ફોટોગ્રાફરોએ સ્પેન ખાતે બંનેની અંગત પળોની તસવીરો ઝડપી લીધી.

ઋષિ-નીતૂ નારાજ
પુત્ર રણબીરને બિકિનીમાં કૅટ સાથે જોઈ ઋષિ-નીતૂ નારાજ છે. બંને રણબીર સામે નહીં, પણ મીડિયા સામે નારાજ છે.

મીડિયાને ભાંડ્યાં
ઋષિ-નીતૂએ રણબીર-કૅટની અંગત પળોની તસવીરો લીક કરાતાં મીડિયાને ભાંડ્યાં.

રણબીર-કૅટ પણ નારાજ
જોકે રણબીર-કૅટે આ અંગે કંઈ કહ્યું નથી, પણ સાંભળવા માળ્યું છે કે પોતાની તસવીરો લીક થતાં રણબીર-કૅટ પણ મીડિયા સામે નારાજ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
