ઋષિ કપૂરે ડી ડે ફિલ્મમાં દાઉદનો અવતાર ધર્યો
મુંબઈ, 14 મે : બૉલીવુડ અભિનેતા ઋષિ કપૂરનો નિખિલ અડવાણીની ડી ડે ફિલ્મમાંનો લુક જાહેર થઈ ગયો છે. ઋષિએ આ ફિલ્મમાં દાઉદ ઇબ્રાહીમ જેવો લુક ધારણ કર્યો છે.

ઋષિ કપૂરે ખલનાયક કે ગ્રે શેડ ધરાવતા પાત્રો ભજવવાની શરુઆત કરણ જૌહરની હિટ ફિલ્મ અગ્નિપથ સાથે કરી હતી. હવે ઋષિ કપૂરે ડી ડે ફિલ્મમાં દાઉદ જેવો અવતાર ધારણ કર્યો છે. ઋષિ કપૂરે આ અવતાર ધરવા માટે ઘણી મહેનત પણ કરી છે.
મળતી માહિતી મુજબ નિખિલ અડવાણની આ ફિલ્મમાં અભિનેતા તરીકે અર્જુન રામપાલ છે, તો અભિનેત્રી તરીકે શ્રુતિ હસનને લેવામાં આવી છે. ફિલ્મમાં એક મહત્વના રોલમાં અભિનેતા ઇરફાન ખાન પણ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
