ઇશ્કેરિયા : પડદા ઉપર રોમાંસ કરવા તૈયાર છે રીચા ચડ્ઢા
મુંબઈ, 5 જૂન : બૉલીવુડ અભિનેત્રી રીચા ચડ્ઢા બહુ જલ્દી નીલ નિતિન મુકેશ સાથે રૂપેરી પડદે રોમાંસ કરતાં નજરે પડનાર છે. રીચા ચડ્ઢા રૂપેરી પડદે રોમાંસ કરવાં આતુર છે.

રીચા ચડ્ઢાએ એક વાતચીતમાં જણાવ્યું - જ્યારે મેં ગૅંગ્સ ઑફ વાસેપુરમાં કામ કર્યુ હતું, ત્યારે સૌ કોઈ પૂછતાં કે હું રોમાંસથી ભરપૂર ફિલ્મમાં ક્યારે દેખાઇશ. આખરે મેં નીલ સાથે એક ફિલ્મ સાઇન કરી છે કે જે રોમાંસથી ભરપૂર છે. તેમણે જણાવ્યું - ફિલ્મનું નામ ઇશ્કેરિયા છે. તેમાં મારા નાચ-ગાન વાળા દૃશ્યો પણ છે કેજે રોમાંસ ધરાવતી ફિલ્મોનો મહત્વનો ભાગ હોય છે. મને આ ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે.
નવોદિત દિગ્દર્શક પ્રેરણા વાધવાનની રોમાંસથી ભરપૂર હાસ્ય ફિલ્મ ઇશ્કેરિયામાં ઋચા ચડ્ઢા તથા નીલ નિતિન મુકેશ કૉલેજ ગોઇંગ વિદ્યાર્થીઓના રોલમાં છે. ફિલ્મમાં નીલ સાથે કામ કરવાના અનુભવો શૅર કરતાં ઋચા ચડ્ઢા કહે છે - નીલમાં અભિયનનો ટેક્નિકલ પક્ષ ખૂબમજબૂત છે. તેઓ ટેક્નિકના સારા જાણકાર છે. મને આ તમામ બાબતોની ઓછી માહિતી છે. નીલ નિતિન મુકેશ સાથે કામ કરવાનો અનુભવ ઉત્તમ રહ્યો.
રીચા ચડ્ઢા હાલ પોતાની આવનાર ફિલ્મ ફુકરેના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફુકરે ફિલ્મ આગામી 14મી જૂને રિલીઝ થવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
