બોલ્ડ અંદાજમાં બીચ પર ઝૂલા ઝૂલતી જોવા મળી રિયા ચક્રવર્તી, જુઓ વીડિયો
વીડિયોમાં અભિનેત્રી બ્લેક કલરની સિઝલિંગ બ્રા અને ડેનિમ શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ લાંબો સમય વિવાદોમાં રહેલી રિયા ચક્રવર્તી હવે બધુ ભુલીને તેની બિંદાસ્ત લાઈફ જીવી રહી છે. છેલ્લા ઘણા સમયથી રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર જ એક્ટિવ થઈ ગઈ છે. રિયા સોશિયલ મીડિયા પર તેના હોય એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. હવે રિયાએ તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રિયાનો બોલ્ડ અંદાજ
રિયાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રિયા ચક્રવર્તી બોલ્ડ અંદાજમાં દરિયા કિનારે ઝૂલા ઝલતી જોવા મળી રહી છે.
બીચ પર ઝૂલા ઝૂલતી જોવા મળી
વીડિયોમાં અભિનેત્રી બ્લેક કલરની સિઝલિંગ બ્રા અને ડેનિમ શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં અભિનેત્રી બોલ્ડ અંદાજમાં ઝૂલા ઝૂલી રહી છે. તેનો આ મસ્તીભર્યો અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે.

ફેન્સને વીડિયો પંસંદ આવી રહ્યો છે
રિયાનો આ વીડિયો જોઈને યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તમારા અંદરના બાળકને ક્યારેય મરવા ન દો. આ સિવાય અન્ય એક યુઝર્સે લખ્યું કે, રિયા આનાથી તમને ખુશ રહેવાની હિંમત મળશે.

રિયા પાસે ઘણા શાનદાર પ્રોજેક્ટ છે
મીડિયા રિપોર્ટ અનુસાર, આ સમયે રિયા પાસે ઘણા શાનદાર પ્રોજેક્ટ્સ છે. આ માટે અભિનેત્રી તૈયારી કરી રહી છે. જોકે તે હજુ સુધી કોઈ મોટા બેનરમાં જોડાઈ શકી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
