સુલતાન ફિલ્મ રિવ્યૂ : કેમ જોવી જોઈએ સલમાન ખાનની સુલતાન?
આખરે સલમાન ખાનની ફિલ્મ સુલતાન આજે રિલીઝ થઈ ચુકી છે. સલમાન ખાને સુલતાન ફિલ્મ ઘ્વારા તેના ફેન્સને ગિફ્ટ આપી છે. સુલતાન ફિલ્મ અલી અબ્બાસે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અનુષ્કા શર્મા અને રણદીપ હૂડાનો પણ અગત્યનો રોલ છે.
સલમાન ખાનની ફિલ્મ સુલતાન તેના સ્ટાર પાવર અને સારી સ્ટોરીના કારણે પણ સારી કમાણી કરી શકે છે. સુલતાન ભારતમાં લગભગ 4000 સ્ક્રીનમાં અને ભારત બહાર લગભગ 1100 સ્ક્રીનમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મની એડવાન્સ બૂકિંગ પણ ફૂલ થઈ ચુકી છે.

સુલતાન ફિલ્મ રિવ્યૂ
સલમાન ખાન આ ફિલ્મમાં એક 40 વર્ષના રેસલર સુલતાન અલી ખાનનો રોલ નિભાવી રહ્યા છે જે હરિયાણા થી છે.

સુલતાન ફિલ્મ રિવ્યૂ
અનુષ્કા શર્મા સલમાન ખાનની પ્રેમિકાનો રોલ નિભાવી રહી છે જે પોતે પણ એક રેસલર છે.

સુલતાન ફિલ્મ રિવ્યૂ
રણદીપ હૂડા સલમાન ખાનના કોચનો રોલ નિભાવી રહ્યા છે.

સુલતાન ફિલ્મ રિવ્યૂ
સલમાન ખાનના રોલ વિશે વાત કરવામાં આવે તો તેમને ખૂબ જ મહેનત કરી છે આ ફિલ્મમાં અને મુશ્કિલ રોલ કર્યો છે.

સુલતાન ફિલ્મ રિવ્યૂ
એક્ટિંગની વાત કરવામાં આવે તો સુલતાનમાં સલમાન ખાન, અનુષ્કા શર્મા અને રણદીપ હૂડા ની એક્ટિંગ ખૂબ જ સુંદર છે.

સુલતાન ફિલ્મ રિવ્યૂ
સુલતાન ફિલ્મ ફેમિલી ઑડિયન્સને પણ ખૂબ જ પસંદ પડશે.

સુલતાન ફિલ્મ રિવ્યૂ
વિશાલ શેખરે આ ફિલ્મ માટે ખૂબ જ સારું સંગીત આપ્યું છે અને ખાસ કરીને તેનું ટાઇટલ ટ્રેક ફિલ્મની જાન છે.

સુલતાન ફિલ્મ રિવ્યૂ
ઈદ નો તહેવાર છે અને સલમાન ખાનની ફિલ્મ છે તે પણ સારી સ્ટોરી લાઈન સાથે તો તેને તો જોવી જ રહી.

સુલતાન ફિલ્મ રિવ્યૂ
અમારી તરફથી આ ફિલ્મને 3.5 સ્ટાર..
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
