નશા રિવ્યૂ : પૂનમને જોવાય, પણ પરિવાર સાથે નહીં!
મુંબઈ, 26 જુલાઈ : નશા ફિલ્મ અંગે પૂનમ પાન્ડેનો ઉત્સાહ જોવા લાયક છે. ગઈકાલે રાત્રે પૂનમ પાન્ડે ફૅન્સને વિનવતા રહ્યાં કે તેમને સપોર્ટ કરો, કારણ કે તેમની પ્રથમ ફિલ્મ નશા રિલીઝ થઈ રહી છે. નશાનું દિગ્દર્શન અમિત સક્સેનાએ કર્યું છે કે જેમને જિસ્મ ફિલ્મથી બૉલીવુડમાં ઓળખ મળી હતી. ફિલ્મમાં પૂનમ પાન્ડે અને શિવમ મુખ્ય ભૂમિકામાં છે. નશા અંગે પૂનમના ફૅન્સ પણ ઉત્સાહિત છે. સૌ જોવા માંતા હતાં કે આખરે પૂનમે નશામાં કેટલું અંગ પ્રદર્શન કર્યું છે અને કેટલો નશો છે આ ફિલ્મમાં. જો આપ પણ પૂનમ પાન્ડેના ફૅન હોવ, તો નશા એક વાર જોવા જેવી ખરી, પણ કૃપયા પરિવાર સાથે જોવા ન જતાં.
વાર્તા : નશા ફિલ્મ એક 18 વર્ષના છોકરાની વાર્તા છે કે જે 25 વર્ષની છોકરી સાથે પ્રેમ કરે છે. છોકરો પ્રેમ તો કરે છે, પણ છોકીરને પામી નથી શકતો, કારણ કે છોકરી અગાઉથી જ કોઇક બીજાને પ્રેમ કરે છે. છોકરાને જ્યારે લાગે છે કે તે પોતાનો પ્રેમ હાસલ નહિં કરી શકે, તો તેનો પ્રેમ ઘેલછા બની જાય છે અને તે છોકરીની વધુ નજીક આવવા લાગે છે. બંને વચ્ચે શારીરિક સમ્બંધ પણ બંધાય છે, જ્યારે છોકરીના જીવનમાં અગાઉથી જ કોઇક બીજું છે. આખરે છોકરો પ્રેમમાં ગાંડપણની હદે પહોંચી એવા પગલા ભરે છે કે જે અયોગ્ય હોય છે.
ફિલ્મની વાર્તા ખૂબ જ જૂના ફૉર્મ્યુલા પર આધારિત છે. પૂનમ પાન્ડે દ્વારા નશા ફિલ્મમાં શિવમ સાથે અનેક ઇંટીમેટ સીન્સ આપવામાં આવ્યાં છે. ફિલ્મમાં અનેક કિસિંગ સીન્સ પણ છે. જોવાનું એ રહ્યું કે પૂનમનો આ નશો લોકો ઉપર કેટલોક ચડે છે. પૂનમ પાન્ડે સાથે તેમના ફૅન્સ પણ તેમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ અંગે આતુર છે.

અનેક ઇંટીમેટ સીન્સ
પૂનમ-શિવમ એટલા બધાં નજીક આવી જાય છે કે પછી એવા પગલા ભરે છે કે અયોગ્ય હોય. પરંતુ તે વખતે બંનેને કંઈ જ સમજાતુ નથી. જ્યારે બંનેને હોશ આવે છે, ત્યારે વાત બહુ આગળ નિકળી ચુકી હોય છે. નશામાં પૂનમ અને શિવમે અનેક ઇંટીમેટ સીન્સ આપ્યાં છે.

કેવો થશે અંત?
પ્રેમ અને ગાંડપણમાં આવી પૂનમ-શિવમ આગળ તો વધી જાય છે, પણ તેમની વાર્તાનો શો અંત થશે? જ્યારે તેમને હોશ આવ્યો, ત્યારે શું તેઓ પોતાને એક-બીજાથી જુદા કરવામાં સફળ થયાં? તમામ સવાલોના જવાબ જાણવા જુઓ નશા.

જૂનો વિષય
નાની વયના છોકરાનો મોટી વયની છોકરી સાથે પ્રેમનો વિષય અગાઉ પણ બૉલીવુડ ફિલ્મોમાં આવી ચુક્યો છે. આવી દરેક ફિલ્મ નિષ્ફળ જ નિવડી છે, પણ નશાના દિગ્દર્શક અમિતનું માનવું છે કે તેમની ફિલ્મ સફળ થશે.

પૂનમે ક્યારેય પ્રેમ નથી કર્યો
પૂનમે ફિલ્મમાં તો પ્રેમ કર્યો છે, પણ રીલ લાઇફમાં પૂનમે ક્યારેય પ્રેમ નથી કર્યો.

નશાની અસર
નશા આજે રિલીઝ થઈ છે. ફિલ્મ પૂનમના બૉલીવુડ કૅરિયરને દિશા આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
