Rashmika Mandanna: નેશનલ ક્રશ રશ્મિકા મંદાના પોતાની મહેનતના દમ પર છે આટલા કરોડની માલિક
Rashmika Mandanna Net Worth: સાઉથની ફિલ્મોની દમદાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ હવે બૉલિવુડમાં પણ પોતાની ઓળખ બનાવી લીધી છે. રશ્મિકા મંદાના એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. રશ્મિકા મંદાનાની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા છે.
તમને જણાવી દઈએ કે રશ્મિકા મંદાનાને નેશનલ ક્રશ પણ કહેવામાં આવે છે. અભિનયની સાથે તે પોતાની સુંદરતાના કારણે પણ લોકોના દિલ પર રાજ કરે છે. રશ્મિકા મંદાનાએ ગઈકાલે તેનો 28મો જન્મદિવસ ઉજવ્યો. તેણે પોતાની એક્ટિંગ કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની મહેનતના કારણે આજે તે કરોડોની સંપત્તિની માલિક છે.

રશ્મિકા મંદાના રિયલ લાઈફમાં રૉયલ લાઈફ જીવે છે. તે કરોડોની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીની કુલ સંપત્તિ 45 કરોડ રૂપિયાથી વધુ છે. આ સાથે તે દર મહિને 40 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે.
રશ્મિકા મંદાનાની આવકના મુખ્ય સ્ત્રોત અભિનય, સ્ટેજ શો, મોડેલિંગ અને જાહેરાતો છે. આવી સ્થિતિમાં તે એક વર્ષમાં 5 કરોડ રૂપિયાથી વધુ કમાય છે. રશ્મિકા એક ફિલ્મ કરવા માટે 3થી 4 કરોડ રૂપિયા લે છે. તે એક જાહેરાત માટે 1 કરોડ રૂપિયા લે છે.
રશ્મિકા મંદાનાની પાસે કર્ણાટકથી લઈને મુંબઈ સુધી આલીશાન મકાનો છે. આ તમામ મકાનો એકદમ વૈભવી છે. રશ્મિકા તેના પરિવાર સાથે કર્ણાટકમાં એક ખૂબ જ આલીશાન મકાનમાં રહે છે, જેની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે હૈદરાબાદ અને મુંબઈમાં પણ બે ઘર છે, જેમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.
રશ્મિકા મંદન્નાને પણ મોંઘી કારનો શોખ છે. તેની પાસે ઘણી લક્ઝરી કાર છે. રશ્મિકાની પાસે 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ C ક્લાસ, 60 લાખ રૂપિયાની Audi Q3 અને રેન્જ રોવર જેવી લક્ઝુરિયસ કાર છે. આ સિવાય રશ્મિકા મોંઘી હેન્ડબેગ કેરી કરવા માટે પણ ફેમસ છે. તેની એક બેગની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
