Video : બ્લેક જેકેટમાં બોલ્ડ અંદાજમાં કેમેરામાં કેદ થઈ રાશા થડાની, જુઓ વીડિયો
રવિના ટંડનની લાડલી રાશા થડાની યુવાન થઈ ગઈ છે અને આ દિવસોમાં તે અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. રાશા બહુ જલ્દી ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે ત્યારે હવે તેનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રાશા થડાની 18 વર્ષની થઈ ગઈ છે અને એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. હાલમાં જ રાશા સલૂનની બહાર જોવા મળી હતી. અહીંથી તેનો લુક ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોઝમાં રાશા બ્લેક એન્ડ વ્હાઇટ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

લેટેસ્ટ ફોટોમાં રાશા થડાની બ્લેક લેધર જેકેટ અને સફેદ ક્રોપ ટોપ સાથે પેન્ટ પહેરેલી જોવા મળી હતી. આ આઉટફિટમાં રાશા થડાની કમાલની ખૂબસૂરત લાગી રહી છે. રાશાએ આ આઉટફિટ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. રાશા થડાનીનો આ લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે.
અહીં રાશાએ પણ દિલ ખોલીને પોઝ આપ્યા હતા. ફોટોમા રાશા કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી ચે. ફોટામાં રાશાની ક્યુટનેસ ફેન્સને દિવાના બનાવી રહી છે.
ફોટોમાં રાશા તેના વાળ સંવારતી જોવા મળી રહી છે. હવે ફેન્સ પણ રાશાની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રાશા થડાનીએ બ્લેક આઉટફિટ સાથે બ્લેક પર્સ કેરી કર્યું હતું. રાશા આ તસવીરોમાં પોતાની ક્યૂટ સ્માઈલથી ચાહકોનું દિલ જીતી રહી છે. તસવીરોમાં રાશા થડાની પોતાની સુંદર સ્ટાઈલથી ફેન્સની ઘડકન વધારી રહી છે.
જણાવી દઈએ કે, રવિના ટંડનની દિકરી રાશા થડાની બહુ જલ્દી બોલિવૂડમાં પગ મુકવા જઈ રહી છે. રાશા અજય દેવગણના ભત્રીજા અમાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
