Unseen : જુઓ એક્શન જૅક્સનના સેટની તસવીરો
મુંબઈ, 3 નવેમ્બર : લાગે છે કે અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા અભિનીત એક્શન જૅક્સન રૉકિંગ ફિલ્મ બની રહેવાની છે. ફિલ્મમાં યામી ગૌતમ તથા મનસ્વી મમગાઈ પણ છે. ફિલ્મનું ઑફિસિયલ ટ્રેલર ઇમ્પ્રેસિવ છે, તો પ્રભુ દેવાનું દિગ્દર્શન પણ મહત્વનું છે.
એક્શન જૅક્સનમાં સોનૂ સૂદ અને કુણાલ રૉય કપૂર જેવા એક્ટર્સ પણ દેખાવાના છે. એક્શન જૅક્સન સાઉથના એક્ટર આનંદ રાજ માટે ડેબ્યુ મૂવી બની રહેશે કે જેઓ મુખ્ય વિલન છે.
પ્રભુ દેવા દિગ્દર્શિત છેલ્લી હિટ ફિલ્મ આર રાજકુમાર હતી કે જેમાં શાહિદ કપૂર લીડ રોલમાં હતાં. પ્રભુની મોટાભાગની હિન્દી ફિલ્મોમાં સોનાક્ષી સિન્હા પણ રહેતા આવ્યા છે. જોકે અજય દેવગણ અને પ્રભુ દેવાની જોડી પહેલી વાર આવી રહી છે.
અજય દેવગણે એક્શન જૅક્સન અંગે જણાવ્યું - ફિલ્મમાં પ્રભુ દેવાએ લાંબા સમય બાદ ખૂબ જ સ્ટાઇલિશ સ્વૉર્ડ ફાઇટિંગ ડિઝાઇન કરી છે. મારે પોતાને એક્શન કરતા પહેલા પ્રૅક્ટિસ કરવી પડી. પ્રભુએ સૌપ્રથમ તો મારૂ વજન 17 કિલો ઓછુ કરાવડાવ્યું. તેમાં મને બે મહીના લાગ્યાં.
પ્રભુ દેવાએ પણ કહ્યું - મેં તેમને પરિવર્તન લાવવાનુ કહ્યુ હતું, કારણ કે ફિલ્મમાં એક બૅર-બૉડીડ સિક્વન્સ છે. એક્શન જૅક્સન 5મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મને લઈને દર્શકોમાં ખાસ તો અજયના ફૅન્સમાં ખાસો ઉત્સાહ છે.
ચાલો આપને બતાવીએ એક્શન જૅક્સન ફિલ્મના અનસીન શૂટિંગ પિક્સ :

અજય-કુણાલ
એક્શન જૅક્સન ફિલ્મના એક સીનમાં બાઇક ચલાવતાં અજય દેવગણ અને પાછળ કુણાલ રૉય કપૂર.

સેટની તસવીરો
એક્શન જૅક્સન ફિલ્મના સેટની તસવીરો.

અજય દેવગણ
ફિલ્મમાં આ એક ઍરપોર્ટ સીન હશે, પરંતુ તેના માટેનું સેટ ઉપર જ કરવામાં આવ્યુ હતું.

બાઇક પર અજય
વધુ એક તસવીરમાં બાઇક રાઇડિંગ કરતા અજય.

ફાઇટિંગ સીન્સ
ફાઇટિંગ સીનનું શૂટિંગ કરતા અજય.

ફર્સ્ટ લુક
આ શૉટ ટ્રેલરમાં પ્લે કરવામાં આવ્યો હતો કે જેમાં બંને સ્ટાર સાથે ડાન્સ કરતા જણાય છે.

સોનાક્ષીનો ફર્સ્ટ લુક
કીડા... ગીતના શૂટિંગ સુધીમાં આ છે સોનાક્ષી સિન્હાનો ફર્સ્ટ લુક.

ઑટો સીન
ફિલ્મના એક દૃશ્યમાં ઑટો રિક્શામાં મુસાફરી કરતા અજય.

સીન માટે તૈયારી
આ તસવીરમાં અજય દેવગણ અને ક્રૂ મેમ્બર્સ કોઇક સીનના શૂટિંગ માટેની તૈયારી કરી રહ્યા છે.

સોનાક્ષી
ફિલ્મના સેટ પર કોલ્ડ ડ્રિંક પીતા સોનાક્ષી.

અજયનો ડિફરંટ લુક
ફિલ્મમાં અજય દેવગણ આવા ડિફરંટ લુકમાં પણ દેખાશે.

અજયના સિક્સ પૅક્સ
અજય દેવગણે 19 કિલો વજન ઉતાર્યુ છે અને ફિલ્મમાં તેમણે સિક્સ પૅક્સ એબ બતાવ્યા છે.

કાસ્ટ એન્ડ ક્રૂ
એક્શન જૅક્સનની કાસ્ટ એન્ડ ક્રૂ ટીમ.

બિહાઇંડ ધ સીન
એક્શન જૅક્સનનું બિહાઇંડ ધ સીન.

અજય-પ્રભુ
વધુ એક તસવીરમાં પ્રભુ દેવા અને અજય દેવગણ.

અજય-પ્રભુ
ફિલ્મ વિશે ગંભીર ચર્ચા કરતા જણાય છે અજય-પ્રભુ.

શૂટિંગ સ્ટિલ
શૂટિંગ દરમિયાન કેન્દ્રસ્થાને અજય-સોનાક્ષી.

મિત્રો સાથે સોના
ફિલ્મના સેટ પર સોનાક્ષીએ પોતાના મિત્રો સાથે સેલ્ફી પણ લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
