Rare-Unseen : આ છે ઐશ્વર્યા રાયના ઑન-સ્ક્રીન ‘Hero’!

મુંબઈ, 15 સપ્ટેમ્બર : તેઓ ભારતનો મોસ્ટ ફૅમસ અને ગ્લૅમરસ ચહેરો છે. ઐશ્વર્યા રાયના આ મુકામની સફરની શરુઆત થઈ 17 વર્ષની વયે શરૂ કરેલ મૉડેલિંગ સાથે. આમિર ખાન સાથેની પેપ્સી એડમાં ઐશ્વર્યા રાયે ઉચ્ચારેલા એક ડાયલૉગ ‘હાય, આઈ એમ સંજના. ગૉટ અનધર પેપ્સી'એ લોકોને ઘેલા બનાવી દીધાં.

1991માં 17 વર્ષની વયે ઐશ્વર્યા રાયના મિત્રે ફોર્ડ સુપરમૉડેલ કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તેમની પર દબાણ નાંખ્યું. જેવી કે અપેક્ષા હતી, ઐશ્વર્યા રાય આ કૉન્ટેસ્ટ જીતી ગયાં. એટલુ જ નહીં આ કૉન્ટેસ્ટ હેઠળ તેઓ તુલિપ્સ મિસ સુપર વિવેસિયસ પ્રાઇઝ પણ જીત્યાં. તેઓ 1994માં મિસ વર્લ્ડ કૉન્ટેસ્ટ પણ જીત્યાં.

મિસ વર્લ્ડ ખિતાબ જીત્યા બાદ ઐશ્વર્યા રાય ઉપર બૉલીવુડ અને હૉલીવુડમાંથી ઑફરોનો વરસાદ થવા લાગ્યો. ઐશ્વર્યા રાયે હૉલીવુડ ફિલ્મ બ્રાઇડ એન્ડ પ્રિજ્યુડિસ ફિલ્મ દ્વારા હૉલીવુડમાં પણ નામ રોશન કમાવ્યું.

ચાલો આજે આપને બતાવીએ ઐશ્વર્યાના ઑન-સ્ક્રીન જોડીદારો સાથેની Rare and Unseen તસવીરો :

બૉબી દેઓલ

બૉબી દેઓલ

ઐશ્વર્યા રાયે ઔર પ્યાર હો ગયા ફિલ્મ દ્વારા બૉબી દેઓલ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

સલમાન ખાન

સલમાન ખાન

ઐશ્વર્યા રાયે સલમાન ખાન સાથે હમ દિલ દે ચુકે સનમ જેવી હિટ ફિલ્મ આપી છે.

અર્જુન રામપાલ

અર્જુન રામપાલ

ઐશ્વર્યા રાયે અર્જુન રામપાલ સાથે દિલ કા રિશ્તા જેવી ફિલ્મ આપી છે.

ગોવિંદા

ગોવિંદા

ઐશ્વર્યાએ ગોવિંદા સાથે અલબેલામાં કામ કર્યુ હતું.

અક્ષય ખન્ના

અક્ષય ખન્ના

અક્ષય ખન્ના સાથે ઐશ્વર્યા રાયે આ અબ લૌટ ચલેં ફિલ્મ કરી હતી.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

ઐશે શાહરુખ ખાન સાથે મોહબ્બતેં, દેવદાસ અને જોશ જેવી શાનદાર ફિલ્મો આપી હતી.

ચંદ્રચૂડ સિંહ

ચંદ્રચૂડ સિંહ

ઐશ્વર્યા રાયે ચંદ્રચૂડ સિંહ સાથે જોશ ફિલ્મ કરી હતી.

અનિલ કપૂર

અનિલ કપૂર

ઐશ્વર્યા રાયે અનિલ કપૂર સાથે હમારા દિલ આપકે પાસ હૈ જેવી ફિલ્મ કરી હતી.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે ગુરુ જેવી સુપર હિટ ફિલ્મ આપી હતી.

અજય દેવગણ

અજય દેવગણ

ઐશે અજય દેવગણ સાથે હમ દિલ દે ચુકે સનમ અને હમ કિસી સે કમ નહીં જેવી ફિલ્મો કરી હતી.

સંજય દત્ત

સંજય દત્ત

સંજય દત્ત સાથે ઐશે હમ કિસી સે કમ નહીંમાં કામ કર્યુ હતું.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

ઐશ્વર્યા રાયે અક્ષય કુમાર સાથે એક્શન રિપ્લેમાં સ્ક્રીન શૅર કરી હતી.

હૃતિક રોશન

હૃતિક રોશન

ઐશ્વર્યા રાય અને હૃતિક રોશને જોધા અકબર અને ગુઝારિશ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

ઐશે અમિતાભ બચ્ચન સાથે મોહબ્બતેં, હમ કિસી સે કમ નહીં અને બંટી ઔર બબલી જેવી ફિલ્મોમાં સ્ક્રીન શૅર કરી છે.

રજનીકાંત

રજનીકાંત

ઐશ્વર્યા રાયે રજનીકાંત સાથે રોબોટ ફિલ્મમાં કામ કર્યુ હતું.

Yummy Yellow Beauties Of Bollywood

Yummy Yellow Beauties Of Bollywood

Yummy Yellow બ્યુટીઝ ઑફ બૉલીવુડ : જુઓ તસવીરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X