જુઓ અભિષેક બચ્ચનને ‘મેરે અપને’ સાથે

મુંબઈ, 28 ફેબ્રુઆરી : બૉલીવુડમાં પ્રવેશ કરતાં અગાઉ અભિષેક બચ્ચન અમેરિકામાં બિઝનેસનો અભ્યાસ કરતા હતાં, પરંતુ તેમણે અચાનક માનસ બદલ્યું અને પોતાના પિતા અમિતાભ બચ્ચનની મદદ કરવા ભારત આવી ગયાં કે જ્યારે અમિતાભ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હતાં. પછી અભિષેકે બૉલીવુડમાં ભાગ્ય અજમાવવાનું નક્કી કર્યું.

અભિષેક બચ્ચને જે. પી. દત્તાની રિફ્યૂજી ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો, પરંતુ આ ફિલ્મ કોઈ ચમત્કાર ન કરી શકી અને અભિષેક પ્રથમ જ નિશાન ચૂકી ગયાં. જોકે પછી અભિષેકે યુવા (2004), સરકાર (2005), કભી અલવિદા ના કહેના (2006) અને ગુરુ (2007) ફિલ્મો વડે સારા એવા વખાણ મેળવ્યાં. અભિષેકે પછી સુનીલ માનચંદા સાથે નિર્માણ ક્ષેત્રે પગલુ મુક્યું અને પા ફિલ્મ બનાવી. પા એક સફળ ફિલ્મ રહી અને તેણે બેસ્ટ ફીચર ફિલ્મ ઇન હિન્દી કૅટેગરીનો નેશનલ ફિલ્મ ઍવૉર્ડ હાસલ કર્યો.

ઘણાં લોકો નથી જાણતાં કે અભિષેક બાળપણમાં ડિસ્લેક્સિક બીમારીથી પીડાતા હતાં. ખેર, આજે જ્યારે ઉમેશ શુક્લાએ અભિષેકને મેરે અપને ફિલ્મમાં હીરો તરીકે લેવાની જાહેરાત કરી છે, તો આપને બતાવીએ અભિષેકની બાળપણની કેટલીક એવી તસવીરો કે જેમાં અભિષેક મેરે અપને સાથે છે.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

પિતા અમિતાભ બચ્ચનના ખભે અભિષેક.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

પિતા અમિતાભ, બહેન શ્વેતા અને માતા જયા સાથે અભિષેક.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

પિતા અમિતાભ સાથે મસ્તી કરતો અભિષેક.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

પિતા અને બહેન સાથે અભિષેક.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

પિતા સાથે અભિષેક.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

પિતા સાથે અભિષેક.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

માતા જયા બચ્ચન સાથે નાનકડો અભિષેક.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

અમિતાભના ખોળે અભિષેક.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

બચ્ચન પરિવાર.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

અભિષેક, અમિતાભ, જયા અને શ્વેતા.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

શ્વેતા અને અમિતાભ સાથે અભિષેક.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

પુત્ર અભિષેકને વ્હાલ કરતાં પિતા અમિતાભ.

અભિષેકનું બાળપણ

અભિષેકનું બાળપણ

માતા જયા અને પિતા અમિતાભ વચ્ચે અભિષેક.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X