રણવીર સિંહે શેર કર્યો હૉટ ફોટો તો કોણે કહ્યુ, ‘જબ લગાવેલુ તુ લિપિસ્ટિક'
અભિનેતા રણવીર સિંહે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક એવો ફોટો શેર કર્યો છે જે બાદ ફેન્સ જાણે કે તેના દિવાના જ થઈ ગયા છે.
અભિનેતા રણવીર સિંહે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક એવો ફોટો શેર કર્યો છે જે બાદ ફેન્સ જાણે કે તેના દિવાના જ થઈ ગયા છે. વાસ્તવમાં આ ફોટામાં રણવીર શર્ટલેસ છે અને બહુ વધુ સેક્સી લાગી રહ્યા છે. આ ફોટો પર જેટલી કમેન્ટ તેમના ફેન્સની આવી રહી છે તેટલી જ સેલિબ્રિટીઝની પણ આવી. અમુક કમેન્ટ તો એટલી શાનદાર અને હ્યુમરથી ભરેલી હતી કે તેનો જવાબ નહિ. ફિલ્મ નિર્દેશક ઝોયા અખ્તરે આ ફોટાની કમેન્ટમાં લખ્યુ - બિહેવ... આ ઉપરાંત જેકલીન ફર્નાંડીસ, મુનલ ઠાકુર અને ડીનો મોરિયો જેવા એક્ટર્સે પણ તેમના ફોટા પર કમેન્ટ કરી.

કોણે કહ્યુ - ‘જબ લગાવેલુ તુ લિપસ્ટિક'
રણવીર સિંહના આ ફોટા પર ઘણી જબરદસ્ત કમેન્ટમાંથી એક કૉમેડિયન તન્મય ભટ્ટે મજા લઈને લખ્યુ - જબ લગાવેલુ તુ લિપિસ્ટિક હિલેલા સારા ડિસ્ટ્રીક... વળી, ડીનો મોરિયોએ લખ્યુ - સ્વીટ પોટેટે બૉસ...લવલ, લુકિંગ ફૂલ એન્ડ ફાઈનલ. તમને જણાવી દઈએ કે વર્કઆઉટ દરમિયાનનો રણવીરનો આ ફોટો જોઈને લાગી રહ્યુ કે તે જરૂર કોઈ નવી ફિલ્મની તૈયારીમાં લાગેલા છે. મુનલ ઠાકોરે ફોટા પર લખ્યુ - ઓહ લૉર્ડ. આ ઉપરાંત જેકલી ફર્નાંન્ડીસે અલગ અલગ ઈમોજી સાથે પોતાની કમેન્ટ આપી.
|
રણવીરનો ફોટો જોઈને લોકો બોલ્યા - સુપર હૉટ
રણવીર સિંહના આ ફોટા પર તેમના ફેન્સ તો જાણે દિવાના જ થઈ ગયા. કોઈએ કમેન્ટમાં લખ્યુ - સુપર હૉટ તો કોઈએ કહ્યુ - ભાઈ ભાઈ... ફોટાના કેપ્શનમાં રણવીરે લખ્યુ છે - 'Me looking at you eating carbs like'- તને કાર્બ્ઝ ખાતા જોતો હું... આનો અર્થ સ્પષ્ટ છે કે તે લોકોને જિમ કરવા અને ફિટ રહેવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તેની ફીઝીક જોઈને લાગી રહ્યુ છે કે તેમણે જિમમાં ખૂબ પરસેવો વહાવ્યો છે ત્યારે આવી શાનદાર ફિઝીક તૈયાર કરી છે.
કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે રણવીર
હાલમાં જ રણવીર સિંહે પોતાની આવનારી ફિલ્મ 83નું પહેલુ પોસ્ટર જાહેર કર્યુ. પોતાના જન્મદિવસના પ્રસંગે રણવીરે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મમાં પોતાના લુકની પહેલી ઝલક શેર કરી. ફિલ્મમાં રણવીર ક્રિકેટર કપિલ દેવના રોલમાં દેખાશે. જાહેર કરાયેલ પોસ્ટરમાં રણવીર ઘણી હદ સુધી કપિલ દેવ જેવા દેખાઈ રહ્યા છે. રણવીર સિંહે આ લુક શેર કરે ઈન્સ્ટા પર લખ્યુ - ‘મારા સ્પેશિયલ ડે પર હાજર છે હરિયાણાના તૂફાન કપિલ દેવ.' રણવીરનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. તેમના ફોટા પર પણ વધુ સોશિયલ મીડિયા યુઝર્સે તેમના લુકની પ્રશંસા કરી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
