અને ‘ગુન્ડે’ રણવીર સિંહને થઈ ગયો ડેંગ્યુ, હૉસ્પિટલે દાખલ
મુંબઈ, 27 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ ડેંગ્યુના ભરડામાં સપડાયાં છે. શુક્રવારે સવારે સખત તાવના પગલે તેમને મુંબઈની એક ઉપનગરીય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. તપાસ બાદ જાણવા મળ્યું છે કે રણવીર સિંહ ડેંગ્યુથી પીડાય છે.

રણવીર સિંહના અધિકૃત પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે રણવીર સિંહ છેલ્લા કેટલાંક દિવસથી ગુન્ડે ફિલ્મ માટે કોલકાતા પાસે આવેલા દુર્ગાપુરમાં શૂટિંગ કરી રહ્યા હતાં. કોઈ અવગડ ન પડે, તે માટે તેઓ તાવ છતાં શૂટિંગ કરતા રહ્યાં. જ્યારે તેઓ મુંબઈ પરત ફર્યાં અને તપાસ કરાવી, ત્યારે ખબર પડી કે તેમને ડેંગ્યુ થયો છે.
રણવીર સિંહ હાલમાં રામલીલા ફિલ્મ અંગે ચર્ચામાં છે કે જેમાં તેમના હીરોઇન દીપિકા પાદુકોણે છે. હજી એ અંગે કંઈ જણવા મળ્યું નથી કે રણવીર સિંહ કામ ઉપર ક્યારે પરત ફરશે. અલી અબ્બાસ જફર દિગ્દર્શિત ગુન્ડે ફિલ્મમાં રણવીર સાથે પ્રિયંકા ચોપરા અને અર્જુન કપૂર પણ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
